________________
ન્યાયકુસુમાંજલિ.
[ પંચમ
a victim of hell attained Moksha within half a year by resorting to Yoga.*
There are many lessons that can be derived from this story. Some of them are his repentance of evil deeds, his eagerness for saving himself from the clutches of the threatening future, his firm belief in the words of Mahatmans, his height of forgiveness, his spirit of endurance and his purity of heart. It is only such elements as these that constitute Yoya, when they are acquired in entirety. યોગને પરિચય–
જ્ઞાનથી વ્યાપક શ્રીયુત અન ભગવાને સમ્યજ્ઞાન અને સંયમના સગને “ગ” કહ્યો છે. આ યોગના અતુલ માહાભ્યને લીધે, ઘોર પાપના સંગ્રહથી નરકની આપત્તિના અતિથિ બનેલા એવા “ચિલાતીપુત્ર” “ દઢપ્રહાર' વિગેરે પુરૂષોએ પણ નિઃશેષ કર્મોને ક્ષય કરી નિવૃત્તિને પ્રાપ્ત કરી. ”—૧૮
સ્પષ્ટી, “યુઝ' ધાતુ પરથી “ગ” શબ્દ બનેલો છે. આ ધાતને અર્થ “જોડવું” થાય છે. આ ઉપરથી મુક્તિની સાથે જોડી આપનાર સાધનને “ગ” કહેવામાં આવે છે. મુકિતનું પરમ સાધન તે સમ્યગ-જ્ઞાન અને સમ્મચારિત્ર છે એમ આપણે આગળ જોઈ ગયા છીએ. માટે વસ્તુતઃ એ બંનેને સહયોગ એજ “યોગ” છે. મહાત્મા
પતંજલિ " ગની વ્યાખ્યા “ યોગશ્ચિત્તવૃત્તિનિઃ ” અર્થાત યોગ એટલે ચિત્તની વૃત્તિઓને નિરાધ, એમ કરે છે. આ વ્યાખ્યા પ્રમાણે અન્યત્ર જ્યાં ત્યાં ભટકતી ચિત્તની વૃત્તિઓને આત્માના સ્વરૂપમાં જોડી રાખવી એ યોગ છે. એ સિવાય યોગને સારૂ સહાયભૂત સાધનને પણ યોગ કહેવામાં આવે છે.
* “ awણીગળોષાતપાતરાન નરાતિઃ..
दृढप्रहारिप्रभृतेर्योगो हस्तावलम्बनम् " ॥
–ારામ !
326
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org