________________
ન્યાયકુસુમાંજલિ. 1 ચમસ્પષ્ટીવ જ્યારે સર્વ કને ક્ષય થાય છે. ત્યારેજ આત્મા મુક્ત થાય છે અર્થાત મુક્તિમાં જાય છે. એક વખત કમને સંપૂર્ણ ક્ષય થયેથી મુક્ત થયેલ નિર્મળ આત્માને કર્મસંબંધ થવાનું કોઈ પણ કારણ નહિ રહેવાને લીધે તેનું સંસારમાં ફરી અવતરવું ઘટી શકે તેમ નથી. આથી મુક્ત છે સંસારમાં અવતરતા નથી, એમ માનવું વ્યાજબી છે. स्यान्मानुष्यक एव मुक्तिवनितो-द्वाहप्रमोदोदयः
क्लीवः सिध्यति नैव, नैव विबुधो मृत्वो-पगच्छेदिवि । न श्वभ्रेऽपि च, नारकोऽपि नरके स्वर्गेपि मृत्वै-ति नो तिर्यग्देहवतां नृणां च गतयोऽरुद्धाश्चतस्रोपि हि ॥ १५ ॥
A human being alone can have the opportunity of feeling the joy arising from his marriage with the woman in the form of liberation. An impotent being can not certainly attain salvation. It is a fact that a god immediately after his death cannot be born in heaven or hell and a similar remark holds good for a Naraka while for Tiryachs and human beings all the four grades ( Gatis ) are open ( lit. unbarred ). ( 15 )
“ મુક્તિરૂપી વનિતાના લગ્નના આનંદનો ઉદય મનુષ્યગતિનાજ ઉપર આધાર રાખે છે. નૈસર્ગિક નપુંસક સિદ્ધિને (મુક્તિને) પામતો નથી. દેવતા મરીને (દેવગતિમાંથી) દેવગતિ તેમજ નરકગતિમાં જઈ શકે નહિ. તેવી જ રીતે નારકી મારીને (નરકગતિમાં) નરકે કે સ્વર્ગે જઈ શકે નહિ. (પરંતુ) તિર્યંચ અને મનુષ્યને માટે ચાર ગતિએ ખુલ્લી છે. ”—૧૫ उक्तं सम्यग्ज्ञानम्, अथ सम्यक्चारित्रमाहसर्वस्मादथ देशतः परिहतिः सावद्यवृत्तेरिह।
प्रोक्तः संयम आदिमो मुनिमतोऽन्त्यः श्रावकैः स्वीकृतः । पञ्चत्रिंशत एव नीतिजधनादीनां गुणानां सृजन् સેવાં મદઘનનો મ ત: શ્રીશ્રાદ્ધ II ૨૬
શ08.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org