________________
રતક. ] Nyāya-Kusumānjali Moreover, when an evil act is being committed, it should not be looked upon as a religious act. ( 4 )
“દેવી જે જગતની માતા હોય, તે શું તે પશુની માતા નથી ? અને જો એમ હોય તે પિતાને પુત્ર-પશુના વધથી તે કેમ સંતુષ્ટ થાય ? વળી કેઈ નિર્દય લાગણીવાળી પિશાચની અસુરી રૂષ્ટ થાય, તેથી કરીને ધર્મમાર્ગને ત્યજ તે ભૂલ નથી ? અને અનુચિત કાર્ય કરીને પણ તેને ધર્મ તે નજ માનવો જોઈએ.” हिंसातो यदि धर्मसम्भवमतिधर्मो दयातः कुतः ? ___ यागादिनहि हिंसया विरहितः किं नाम सम्पद्यते ।। यागादौ यदि नो भवेत् पशुवधः का दृश्यते तत्क्षतिः ?
संतोषार्पणमेव देवभजनं तिष्ठेत् क हिंसाविधौ ? ॥५॥
(If it is believed that the source of religion is Himsa, how can it arise from Daya! Cannot the sacrifices, etc., be indeed performed without killing animals? What harm is there, if an animal is not killed while performing a sacrifice! Where will the principle namely the real worship of God is to give satisfaction ( to others ) find place in the act of killing? (5)
જે હિંસાથી ધમને સંભવ છે એમ માનતા છે, તે પછી દયાથી ધર્મ કેમ કહેવાય ? વળી યાગાદિક અનુષ્ઠાને હિંસારહિત શું બની શકતાં નથી? યજ્ઞાદિમાં પશુને વધ ન કરવામાં આવે છે તેથી શું વાં છે ? વળી હિંસાની અંદર ધર્મ માનવામાં “ બીજાને સંતોષ આપો એજ દેવભજન છે” એ વાતને કયાં સ્થાન મળશે?–૫
" येन केन प्रकारेण यस्य कस्यापि जन्तुनः । संतोष जनयेत्प्राशस्तदेवेश्वरपूजनम् " ॥
વાણિg |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org