________________
તબકી ] Nyaya-Kusumanjali કાય) ઉપર, નીચે, ચારે તરફ જેટલી હદમાં છે, તેટલી હદને “ક” કહેવામાં આવે છે, અને તેની બહાર કેવળ આકાશરૂપ અલક છે. स्युर्लक्षाणि च सप्त कौ-धनरसे-वह्नौ-समीरे तथाऽ
नन्तद्रौ मनुजे चतुर्दश, दश प्रत्येकभूमीहि । स्युस्तिर्यक्षु तथा दशाऽथ नरके देवे चतस्रः पुन
योनीनां चतुरुत्तरे-त्यसुमतां लक्षाण्यशीतिभवे ॥११॥
The birth-places ( Yonis ) of the earth-bodied, water-bodied, fire-bodied and wind-bodied souls are in each case seven lacs in number. Those of Ananta Vanaspati ( vegetables ) as well as of human beings are fourteen lacs. The number of Yonis of Pratyeka Vanaspati as well as of Tiryachs is ten lacs. That of gods and denizens of hell is four lacs in each case. Thus in all the total number of Yonis is eightyfour lacs. (11)
Notes:-It may here be pointed out that in this verse is given the number of the kinds of Yonis ( birth-places ) and not the number of living beings, which is rather infinite. Those Yonis which resemble one another in shape, touch, etc., are considered as one. The number of the Yonis which are considered as different from one another is eighty-four lacs.
“પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય અને વાયુકાય જીવો સાત સાત લાખ છે. વળી સાધારણ વનસ્પતિકાય જીવો તેમજ મનુષ્યો દ લાખ છે. પ્રત્યેક વનસ્પતિકાય દશ લાખ, તિર્યએ દશ લાખ, નારકી અને દેવ ચાર ચાર લાખ એ પ્રમાણે સંસારમાં ચોરાસી લાખ જીવ-નિ છે.”—૧૧ સ્પષ્ટીક સંસારમાં મનુષ્યો ચાર લાખ છે, એમ કંઈ નથી, પણ
301
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org