________________
ભાયકુસુમાંજલિ
[ પંચમ( stoppage of Asrava), Nirjara ( wearing out of Karmans ), Bandha ( bondage ) and Moksha ( liberation). (1)
Notes :—The number of categories under which the substances can be classified differs according to various stand-points. For instance, if reality-existence is taken as the standard of classification, all the substances will fall under one category, viz., that of Sat. If we examine the substances from the standpoint of life, we shall have the two categories- animate and inanimate. If we take into account the five subdivisions of Ajiva, we shall have six categories. And, if we include Punya and Papa in Asrava and Bandha as they can be really so included, the number of categories will be soven and not nine.
મેક્ષમાનું પ્રદર્શન અને નવ તત્તાનો પ્રસ્તાવ
“ સમ્યજ્ઞાન અને સમ્યક્ષ્યારિત્રને મોક્ષને પરમ માર્ગ કહેવામાં આવે છે. યથાર્થ રૂપે પદાર્થના જ્ઞાનતે “ સમ્યજ્ઞાન” કહેવામાં આવે છે. જીવ અને અજીવ એમ બે પદાર્થ રહેતે છતે પણ વિસ્તારથી જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એમ નવ પદાર્થો ( ) બતાવવામાં આવ્યા છે. ”—૧ * સ્પષ્ટીe વસ્તુતઃ આમતત્વની ઓળખાણ કરવી એ “સમ્યગુ. નાન” છે. આત્માની સાથે સંબંધ ધરાવતાં જડ ( કર્મ ) નું યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના આત્મતત્વને બંધ થઈ શકતો નથી. સંસારની સવ ઉપાધિનું કારણ અજ્ઞાનતા છે. આત્મતાને બોધ ન થ એજ ભયંકર અજ્ઞાનતા છે. આત્માનું જ્ઞાન થતાં શુદ્ધ વિવેકમાર્ગ પર અખ્ખલિત ગતિ થાય છે, એટલે મોક્ષ મેળવતાં વાર લાગતી નથી, આથી જ્ઞાન એ મેક્ષ મેળવવામાં પરમ સાધન છે. આ ઉપરથી એકલા જ્ઞાનથી જ મેક્ષ મેળવી શકાય છે, એમ માનવું યુક્ત નથી. જાણ્યા પછી તે
282
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org