Book Title: Nyaya Kusumanjali
Author(s): Nyayavijay
Publisher: Vadilal Dahyabhai Ahmedabad

View full book text
Previous | Next

Page 379
________________ ન્યાયકુસુમાંજલિ. [Nયમશરીર, મનુષ્ય-પશુ-પક્ષિઓ વગેરેને મળેલું આપણે જોઈએ છીએ. વૈક્રિય શરીર સ્વર્ગમાં રહેતા દેવતાઓ તથા નરકમાં રહેતા નારકેને હેય છે. આ શરીર એવી શકિત ધરાવનારું હોય છે કે એને મેટું, નાનું, ઠીંગણું, ધળું, કાળું વગેરે અનેક વિચિત્ર રૂપાન્તરે માં મૂકી શકાય છે. તથાવિધ પુણ્યશાલી મનુષ્યોને પણ આવું (વૈક્રિય) શરીર પ્રાપ્ત થઈ શકે છે. આહારક શરીર યોગીશ્વરોને હોય છે. આ શરીરને પ્રભાવ અદભુત છે. જ્યારે યોગીશ્વરને અતિગૂઢ-અતીન્દ્રિય વિષયમાં સર્વ દેવની પાસેથી ખુલાસો કરવાની જરૂર પડે છે ત્યારે તેઓ વિચિત્ર પ્રકારના દિવ્યા પરમાણુપુંજનું પૂતળું (જે “આહારક શરીર” કહેવાય છે) બનાવે છે અને તે શરીરધારા તેઓ સર્વજ્ઞ દેવ પાસે પહોંચી પિતાની જિજ્ઞાસાને ખુલાસા કરે છે. તેજસ શરીરનું કામ આહારને પચાવવાનું છે. આ તેજસ શરીર બીજુ કાઈ નહિ, પણ તે આપણું પેટની અંદર રહેલે જઠરાનલ છે. કાશ્મણ શરીર કર્મ દ્રવ્યના સમૂહરૂપ છે. તે આત્માની સાથે અતિગાઢ સંબદ્ધ છે. ज्योतिष्का भवनाधिवासपतयो वैमानिका व्यन्तरा देवाः सन्ति चतुर्विधा इह चतुःषष्टिः सुरेन्द्राः पुनः । आयो-पान्त्यसुरा भवन्त्युपरिगाः शेषा अधोवासिनः क्लिष्टाः सप्तमु नारका अपि तथाऽधोऽधः पृथुक्षोणिषु ॥९॥ Gods are of four kinds:-Bhavanapati, Vyantara, Jyotishka and Vaimanika. Indras are sixty-four in number. Jyotishka and Vaimanika gods live in the region above us and the remaining reside below us. Narakas live in a condition of torment in soven hells, each one being thicker than the one above it. (9) Notes:-According to the Sretambaras, there are twelve heavens and sixty-four Indras, whereas the Digambaras maintain that there are sixteen heavens 298 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438