________________
સ્તબ૪. ]
Nyāya-Kusumānjali
property of a saint is created by him, when he wants to consult a Tirthankara on some subtle or momentous question. It re-enters the body after the function is over.
ik
ભાષા, શરીર, મનેાખલ, પાંચ ઇન્દ્રિયા, આયુષ્ય અને શ્વાસેચ્છવાસ એ દશ પ્રાણા છે. દરેક જીવને શરીર, ઈન્દ્રિય, શ્વાસેાચ્છવાસ અને આયુષ્ય એટલા (ચાર) પ્રાણા તેા હૈાય જ છે.વિકલેન્દ્રિયે અને અસજ્ઞીઓને ‘ભાષા’ હાય છે; અને સ’જ્ઞી જીવાતે મન હોય છે.વળી દેવા અને નારકના જન્મ ‘ઉપપાદ' માન્યા છે. ઇંડામાંથી, જરાયુ (યોનિ)માંથી અને પેાતમાંથી ઉત્પન્ન થયેલ ગજ; અને બાકીના સમૂચ્છિમ જાણુવા. વળી દેવતા વેદ અને પુરૂષવેદવાળા છે અને સમૂચ્છિમ તથા નારકી નપુસકવેદી છે ખાકીના બધા ત્રણ વેયુક્ત છે. શરીરના પાંચ પ્રકાર છે—આદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કા`ણુ. ”—૭=૮+
સ્પષ્ટી એકેન્દ્રિયને ચાર પ્રાણુ હાય છે...શરીર ખળ, સ્પર્શેન્દ્રિય, આયુષ્ય અને શ્વાસેચ્છવાસ. દીન્દ્રિયને છ—શરીરબળ, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ભાષાબળ, આયુષ્ય અને શ્વાસેાચ્છવાસ; ત્રીન્દ્રિયને એક ઇન્દ્રિય વધવાથી સાત; ચતુરિન્દ્રિયને એક ઇન્દ્રિય વધવાથી આઠ; અસંગી પચેન્દ્રિયને એક ઇન્દ્રિય વધવાથી નવ અને સીં પચેન્દ્રિયને એક મન વધવાથી દશ પ્રાણા હૈાય છે. માતાપિતાની અપેક્ષા વિના જે ઉત્પન્ન થાય છે તે સમૂચ્છિમ જાણવા. આ જીવા પસેવા, શ્લેષ્મ વિગેરે અનેક સ્થાનકે ઉત્પન્ન થાય છે. એક્રેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના સર્વે જીવે સમૂચ્છિમ જાણવા. તિર્યંચ પંચેન્દ્રિય અર્થાત્ જલચર, સ્થલચર અને ખેચર—એ સમૂચ્છિમ તેમજ ગજએમ બે પ્રકારના હૈાય છે. મનુષ્યના પણ એ પ્રમાણે એ વિભાગેા પડે છે. નારકી અને દેવની આ પ્રમાણે ઉત્પત્તિ માનવામાં આવી નથી. તેમેને જન્મ ઉપા૬જ માનવામાં આવ્યા છે, અર્થાત્ દેવતાએ શય્યાની અંદર અને નારકી ભીની અંદર ઉત્પન્ન થાય અને અંત દૂત માં નિષ્પન્નશરીર બતી બહાર આવે છે.
જૈન શાસ્ત્રામાં શરીરના પાંચ પ્રકારો બતાવ્યા છે. તે પાંચાનાં નામ દારિક, વૈક્રિય, આહારક, વૈજસ અને કામ ણુ છે.
આહારિક
38
297
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org