________________
તબક] Nyāya-Kusumānjali અને દેવતા. તિર્યંચના ત્રણ ભેદ છે–જલચર, સ્થલચર અને ખેચર કાચબા, મગર વિગેરે જલચર સમજવા. સ્થલચરના ત્રણ પ્રકારે છેગાય પ્રમુખ ચાર પગવાળા, સર્પ પ્રમુખ ઉરપરિસર્ષ અને નકુલાદિક ભુજપરિસર્ષ. ખેચર બે પ્રકારના છે-મજ પક્ષિઓ અને ચર્મજ પક્ષિઓ. જેમની પાંખો રૂવાડાથી થયેલી હોય તે રેમજ પક્ષીઓ સમજવા. જેમકે પિપટ, હંસ વિગેરે. જેમની પાંખો ચામડાથી થયેલી હોય તે ચર્મજ પક્ષીઓ કહેવાય છે. વડવાગુરુ ( વડવાંદરી ), ચામાચીડીયા વિગેરે ચર્મજ પક્ષીઓ છે. પંચેન્દ્રિય બે પ્રકારના છે–સંસી અને અસી. સંજ્ઞા અર્થાતું મન-ચેષ્ટા એટલે વિચારવાની-મનન કરવાની શક્તિ સંજ્ઞાવાન તે સંસી અને તેથી વિપરીત તે અસંસી. પંચેન્દ્રિય સિવાયના તે બધા અસંજ્ઞી છે. પંચેન્દ્રિયમાં પણ દેવ, નારકી, ગર્ભ જ તિર્યંચ તથા ગર્ભજ મનુષ્યો એ જીવને સંજ્ઞી પંચેન્દ્રિય કહેવામાં આવે છે અને સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યો તથા સંમરિષ્ઠમ મનુષ્ય અસંજ્ઞી પંચેન્દ્રિય છે. માણા-જા-નો-ન્દ્રિાબાબુ-શ્વાસ રશ
प्राणास्तत्र समेषु देह-करणो-च्छवाऽऽयुषां सम्भवः । भाषा स्यादपसंज्ञिनां च विकलाक्षाणां, मनः संज्ञिनां
देवानामथ नारकक्षितिजुषां जन्मोपपादो मतः ॥ ७ ॥ જવાદ-નાપુ-ઘોનનુષાં વાસ્તુ પૂરિજીન;
स्त्रीपुंवेदभृतः पुनर्दिविषदः, संमूछिनो नारकाः । क्लीषाः, तत्त्रयवेदभाज इतरेऽथौ-दारिकं वैक्रियं
स्यादाहारक-तेज-आवरणकं पञ्चप्रकारं वपुः ॥ ८ ॥
Speech ( power of speaking ), body, mental power, the five senses, duration of life and respiration are the ten Pranas. Therein every soul has (at least ) four Pranas, viz., the body, the sense of touch, respiration and duration of life. A Vikalen
298
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org