________________
સ્તબક.] Nyāya-Kusumānjali more should we say ? Try to grasp the truth by leaving aside your undue attachment to your faith. (25)
કૃતિના આધારે “દેવેનું મુખ અગ્નિ છે ” એમ કહેવું યુકત નથી. શું અગ્નિમાં અપવિત્ર વસ્તુ પડતી નથી ? હવે આગળ તમે જાતેજ વિચારી લ્ય. એક મુખથી ખાવામાં, દેવતાઓને ઉચ્છિષ્ટ ભેજનની પ્રાપ્તિ શું નહિ થાય ? શું અમે વધુ કહીએ, દષ્ટિરાગ છેડીને તવને આપ જાતેજ વિચાર કરે.”—૨૫ सत्यासत्यपथा घनादिसमयादायान्ति नित्यस्थिता
તિર્ય--ગુણ-વાયો બ્યુટિતા કા | अस्माकं पुनरैति गच्छति नवा स्वच्छन्दवृत्तौ नृणां
भव्यान्तःकरणप्रबोधविधये त्वेता गिरः साम्प्रतम् ॥२६॥
Right and wrong ways ( of religion ) exist from beginning-less time. And the perpetual grades of life as Tiryach, denizens of hell, human beings and gods are always open. We neither gain nor lose if men act according to their sweet will. Even then these words are spoken at present for enlightening the hearts of Bhavyas, ( 26 )
“સત અને અસત્ માગી (ધર્મ-પંથે ) અનાદિ કાળથી ચાલ્યા આવે છે અને હમેશાં કાયમ રહેવાના છે. તિર્યંચ, નરક, મનુષ્ય અને દેવ ગતિ એ ચાર ગતિએ સર્વદા ખુલ્લી છે. મનુષ્યો સ્વચ્છદ રીતે વર્તે, તેમાં અમારું કંઈ જતું આવતું નથી; છતાં પણ ભવ્ય પ્રાણીઓના અંતઃકરણમાં જાગૃતિ ઉત્પન્ન કરવાને અર્થે આ ઉપદેશ યુકત છે.”-૨૦ अथ तत्वत्रयमुपदेष्टुमुपक्रमतेयस्मिन्नेव समासजेद् मुनिपथो यस्मिश्च कर्म त्रुटेद्
यस्मिन्सर्वगता पुनः समुदयेद् यस्मिश्च मुक्तिर्भवेत् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org