Book Title: Nyaya Kusumanjali
Author(s): Nyayavijay
Publisher: Vadilal Dahyabhai Ahmedabad

View full book text
Previous | Next

Page 354
________________ હતા. ] Nyaya-Kusumanjali To restrain the five senses and a varice. ( 19 ) To observe forgiveness. (20 , To purify the mind. (21) To carefully inspect the pieces of cloth and other materials for the removal and protection of insects. ( 22 ) To observe five Samitis and three Guptis. (23-25 ) To check the evil activities of body, speech and mind. ( 26 ) To endure the twenty-two kinds of troubles (Parishahas ). ( 27 ) Not to swerve from the path of duty even at the cost of life. (Total 27). “મોટા સામ્રાજ્યને તૃણવત્ ત્યાગ કરી, યોગ ઉપર આરૂઢ થઈ, ઘેર વનમાં અતિકઠિન તપ કરી, કર્મ રૂપ ઈશ્વનને બાળીને, જેઓએ કાલકના સ્વરૂપને જાણનારી બુદ્ધિને સંપૂર્ણ રીતે પ્રાપ્ત કરી; અને જેઓ ગીશ્વર, દેવેન્દ્ર અને વૈરભાવ હોવા છતાં પણ શાંતિપૂર્વક એકત્રિત થયેલા તિર્યંચના સમૂહથી, “હું પહેલું નમું, હું પહેલો નમું ” એવા ભાવપૂર્વક નમસ્કૃત થયા; અને જે અલોકિક-ભાસ્કર ભગવાને સેંકડો સૂર્યોથી નહિ નાશ પામેલી અને સંસારમાં પરિભ્રમણ કરીવનારી એવી વિશ્વની અનાદિકાલિક આન્તરિક ગાઢ મેડરૂપ અન્ધકારની શ્રેણીને, શાંતિરૂપ અમૃતના અત્યન્ત રસથી ભરેલી, મનુષ્ય, દેવ અને તિર્યચેના મનમાં ઉતરી જનારી એવી વાણીરૂપ પ્રભાથી નાશ કર્યો, તે અનુપમતિ સ્વરૂપી, ચિદાનન્દમહદયરૂપ, પરમેષિમાં પ્રથમ દેવ અને આપણુ શરીરની માફક હસ્ત, પાદ, મસ્તક, અને મુખાદિકથી યુકત દેહને ધારણ કરનાર એવા જીવન્મુકત ત્રિલેકીપતિ ભગવાનનું પ્રતિમાદ્વારા ધ્યાન કરનારાને, હે પામર, તું વખેડે છે ”—૩૭–૩૯ ब्रह्माणं परमेश्वरं विरहितं देहादिभिः सर्वथा रूपातीतमगम्यरूपमपि वा मूत्तौं समारोप्य सद् । ध्यायन्तं स निराकरोदलभताऽऽरोपस्वरूपं न यः शास्त्रात् स्वानुभवात् जगद्यवहतेः सिद्धं विवेकान्धलः ॥४०॥ That indiscriminating man who does not under 278 35 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438