________________
થાનની દ્રષ્યપૂજા જાણુવી. ૩૧
23
ન્યાયકુસુમાંજલિ.
| ચતુર્થી -
અને સાક્ષાત્, શ્રીપરમેશ્વરની પૂજા કરવી તે ભાવપૂજા
'
સ્પષ્ટી ગત મ્લાકમાં વિદિત કરવામાં આવ્યું હતુ કે ભગવાનની ચાર પ્રકારે પૂજા કરવી-નામથી, સ્થાપનાથી, દ્રવ્યથી અને ભાવથી. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપ છે. ‘ નિન્નિવ્યસ્તે-સ્થાવ્યતે वस्तुतत्त्वमनेनेति निक्षेपः અર્થાત્ જે વડે વસ્તુતત્ત્વનું સ્થાપન કરવામાં આવે છે તે ‘ નિક્ષેપ ’ કહેવાય છે. આ ચાર ‘ નિક્ષેપ ’ જીવ સિવાય દરેક પદાર્થ પર ઘટાવી શકાય છે. કેટલાક આચાય તેા જીવમાં પણ કથાચિત્ ધટાવે છે. આ ચાર નિક્ષેપ સમજવાની ખાતર ઘટ પર ઘટાવવામાં આવે છે. જડ કે ચેતનનુ* • ઘટ ’`નામ હેાય તે તે · નામઘટ ' કહેવાય; પુસ્તક, પાટી વિગેરે કાઇ પણ સ્થળે ટને આકાર કાઢેલે હોય તે સ્થાપના-ઘટ કહેવાય; જે વસ્તુથી ( માટીથી ) ઘટ ઉત્પન્ન થવાવાળા છે, અગર થઇ ગયેલ છે તે વસ્તુ · દ્રવ્ય ઘટ છે; અને જળ લાવવું, લઇ જવું વિગેરે ક્રિયાના કરનાર ધટતે ‘ ભાવ ધટ ’ સમજવે,
'
*
'
'
3
मूर्तिपूजाममन्वानानन्ययूथ्यान् प्रबोधयति -
पूज्या न प्रतिमाऽर्हतामिति वचः स्यात् कस्य चेतस्विनो ? नीरूपेश्वरमूर्त्तिमारचयिता भ्रान्तः कथं नेति चेत् ? । जीवन्मुक्त महेशमप्युपयतां नो नो इदं दूषणं
ध्यानालम्बनहेतवे स्मृतिकृतेऽरूपेशविम्बोऽपि सन् ॥ ३६ ॥
Which thoughtful man would say that the image of Arhats must not be worshipped? If he says that we are mistaken in trying to construct an image of God who is formless, it is not true; for, this fault is not applicable to us who admit even the Jivanmukta as God. Moreover, to construct an image of God who is form-less is good, as it is useful for the purpose of concentration and as it reminds us of the ideal. ( 36)
Jain Education International
266
For Private & Personal Use Only
www.jainelibrary.org