________________
સ્તબક ]
Nyaya-Kusumanjali
તેને ઉત્સર્પિણી કાળ અને જે કાળની અંદર સપત્તિ ઘટતી જાય છે તેને અવસર્પિણી કાળ સમજવા. ઉત્સર્પિણી કાળના છ આરા જે પ્રકારના હાય છે તેના કરતાં ઉલટા પ્રકારના અવર્સાપણી કાળના છ આરા હોય છે. ઉત્સર્પિણી કાળના છ આરા-દુઃષમા દુઃષમા, દુઃખમા, દુઃખમા-સુષમા, સુષમ-દુ:ષમા, સુષમા અને સુષમ-સુષમા. અવર્પિણીના છ આરાઓનાં નામ–સુષમા—સુષમા સુષમા, સુષમ-દુઃષમા, દુ:ષમ—સુષમા, દુઃખમા અને દુ:ષમ— ુ:ષમા. અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળમાં ત્રીજા– ચોથા આરામાં ભરતાદિ ક્ષેત્રમાં ચાવીશ ચેાવીશ તીર્થંકરા થાય છે. મહાવિદેહ ક્ષેત્રમાં તે એક સરખાજ કાળ છે અને તે અવસર્પિણીના ચેાથા આરા જેવા છે. ત્યાં સદા તીર્થંકરા હોય છે.
भगवत्पूजासम्बन्धि-नामादिप्रकाराणां स्वरूपमावेदयति
तन्नामस्मरणाद्भवेत्स भगवान् नाम्ना समभ्यर्चित
स्तम्बाचनतो भवेत्स भगवान् मूर्त्त्या समभ्यर्चितः । आन्त्यस्य * भविष्यतश्च नमनात्स्यात्पूजितो द्रव्यतः
साक्षाच्छ्रीपरमे शितुर्महनतः स्यात्पूजितो भावतः || ३५ ॥
To remember the name of God is the Nama Puja and to worship His image is the Sthapana Puja. That a particular soul will be Arhat in future and (that a particular soul was Arhat in the past) and hence to bow to Him now is the Dravya Puja and to worship God when He is actually present is the Bhava Puja. ( 35 )
ભગવપૂજાસ ખન્લી નામાદિ પ્રકારાનું સ્પષ્ટીકરણ—
ઃઃ
ભગવાનના નામનું સ્મરણ કરવું તે તેની નામપૂજા જાણવી, તેના જિમ્મેતે પૂજવુ' તે તેની મૂર્તિપૂજા (સ્થાપનાપૂજા ) સમજવી, ભવિષ્યમાં થનાર ( અને ભૂતકાળમાં થયેલ ) તીર્થંકરત્વને નમસ્કાર કરવા તે ભગ
* ચારાત્ “ મૃતવતઃ ” વ્યવ્યવસાતવ્યમ્ |
34
265
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org