________________
[ ચતુર્થ
ભાયકુસુમાંજલિ. संसारे गहनेऽपि पुण्यविभवैस्तत्प्राप्य मानुष्यकं
सामग्रीसकलं सदुलर्भतरं स्वःसत्समीहाऽऽस्पदम् ॥ २७ ॥ भव्याः ! विघ्नत दृष्टिदुर्ग्रहतमः सम्मील्य नेत्रे पुनः
स्वस्थाऽन्तःकरणेन दीर्घमतितस्तत्त्वत्रयं ध्यायत । को देवो भगवान गुरुर्भवति को धर्मः पुनः कीदृशः ? कीदृक्षस्य गुरोः श्रयेण भगवान् धर्मोऽथवा प्राप्यते ॥२८॥
યુમ, તે When even in this troublesome world you have attained by means of a great store of merits human life, abounding in requisites, extremely difficult to be secured and intensely desired by gods-the human life wherein alone the vow of asceticism can be taken, Karmans can be destroyed, omniscience and beatitucle can be attained, ob, Bhavyas I destroy (dispel) the darkness of bigotism, close your eyes and with a quiet mind ponder deeply over the threa Tattvas as to who is divine God ( Deva ), who is a preceptor (Guru), what is religion ( Dharma ) and what sort of preceptor should be resorted to for the realization of ( true ) God and religion. ( 27-28 )
ત્રણ તો સંબધી પ્રસ્તાવ–
ગહન સંસારમાં પણ જે ભવની અંદર (જે જિન્દગીમ) મુનિવૃત (ચારિત્ર) પ્રાપ્ત થઈ શકે છે, સર્વ કર્મ સમૂહ નષ્ટ થઈ શકે છે, સવજ્ઞતાને ઉદય થઈ શકે છે અને મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે, એ સકળસામગ્રીયુકત, અતિદુર્લભ અને દેવતાઓથી અભિલષિત મનુષ્યભવ પુણ્ય-વૈભવથી પ્રાપ્ત કરીને (પ્રાપ્ત કર્યો છે, માટે હવે) હે ભગે, દષ્ટિના દુરાગ્રહરૂપી અંધકારને તમે નાશ કરે અને તે બંધ કરીને સ્વસ્થ અંતઃકરણથી દીર્ધદષ્ટિપૂર્વક
264
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org