________________
ન્યાયકુસુમાંજલિ [ ચતુર્થअन्तस्तृप्तिजुषोऽभिलापसमयोद्भूतामृतैः सर्वदा
नास्मद्वद् धुसदश्च सन्ति कवलाहारा वपुर्भेदतः ॥ २४॥
To say that what is offered ( as an oblation ) to fire is liked by gods is not proper; for, the oblation thrown in fire is seen to be soon reduced to ashes. Gods become always internally satisfied by the nectar that arises at the time of desire (of taking food ) and moreover, they do not take food by morsels as we do as their bodies are different from ours. ( 24 ) અગ્નિમાં હેમેલ દ્રવ્ય દેવને પ્રતિકારી નથી–
“ અગ્નિમાં નાંખેલું હવ્ય (ધૃતાદિ ) જલદી ભસ્મીભૂત થાય છે તે સ્પષ્ટ જોવાય છે. એથી “ અગ્નિમાં હેમેલું દેવને પ્રીતિકર છે ” એમ બલવું ઠીક નથી. દેવતાઓને આહારાભિલાષ થતાંની સાથે તેઓના શરીરમાં અમૃતાહાર વ્યાપી જાય છે અને એથી એઓ તૃપ્ત થઈ જાય છે. માટે પૂર્વોકત રીતે દેવતાનું તર્પણ થઈ શકતું નથી. વળી આપણું (મનુષ્યોનાં) શરીરે કરતાં દેવતાઓનું શરીર વિલક્ષણ પ્રકારનું હેવાથી તેઓ કવલ-આહાર કરનારા દેતા નથી. ”—૨૪ "देवा अग्निमुखा" इति श्रुतिबलादप्येष पक्षो न सन्
किं वह्नावपवित्रवस्तु न पतेद् ? अग्रे स्वयं चिन्त्यताम् । एकस्माद् मुखतोऽशने दिविषदामुच्छिष्टभुक्तिन किं ?
किं ब्रूमो बहु ! दृष्टिरागविलयात्तत्वं स्वयं जानताम् ॥२५॥
Even the argument based upon S’ruti that gods have fire as their mouth is not reasonable; for, is it not possible that an impure thing may fall in fire ? Further you may think for yourself. In eating by one and the same mouth will not there arise a quoetion that gods eat offal of one another? What
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org