Book Title: Nyaya Kusumanjali
Author(s): Nyayavijay
Publisher: Vadilal Dahyabhai Ahmedabad

View full book text
Previous | Next

Page 336
________________ તખક. 1 Nyaya-Kusumanjali ત્રણ તત્ત્તાના વિચાર કરા, કે કાણુ દેવ છે, ક્રાણુ ગુરૂ છે. અને ધ કુવા હાવા જોઇએ; તથા કેવા પ્રકારના ગુરૂને આશ્રય લેવાથી શુદ્ધ દેવ અને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. ”——૨૭–૨૮ गुरुत्वं मीमांसते विप्राणां महनीयता सुचरितैर्ब्राह्मण्ययोगेन वा ? यः कोऽप्यस्तु चरित्रवान्नरवरो वन्द्यो भवेद् आदिमे । hers भवेद् द्विजो मुनिजनात्तूत्कृष्टचर्यो न वै नाsन्त्यो, दुरितद्विजस्य गुरुताप्राप्तिप्रसक्तेः पुनः ||२९|| Is the worship of the Brahmanas due to their good conduct or to their being born as Brahmanas? In the former case, whosoever is of good conduct will be entitled to worship. A Brahmana, howsoever good he may be, cannot be superior to a saint in character. In the latter case, there will arise an occasion of even calling a wicked Brahmana a Guru. ( 29 ) ગુરૂત્ય-મીમાંસા— “ વિષેાની પૂજ્યતા યા ગુરૂતા સારા ચારિત્રને લીધે છે કે બ્રાહ્મણુજાતિને લીધે, તે વિચારવું જોઇએ. જો પ્રથમ પક્ષ ગ્રહણુ કરતા હૈા તો એ ન્યાય્ય છે. અને એથી જે કાઇ મનુષ્ય ચારિત્રવાન હોય તે પૂળને લાયક ઠરે છે. અહીં એટલુ પણ ધ્યાનમાં લેવું જોઇએ કે બ્રાહ્મણ ગમે તેટલે શુદ્ધ હાય તો પણ તે ગૃહસ્થ છે અને એથી મુનિની તુલનામાં તે આવી શકે નહિ, હવે જો બીજો પક્ષ ગ્રહણ કરતા હા તે દુરાચારી બ્રાહ્મણાને પણ ગુરૂ તરીકે સ્વીકાર કરવાને પ્રસ`ગ પ્રાપ્ત થશે, भार्याया रमणो द्विजो, मुनिजनो ब्रह्मव्रती सर्वथा द्रव्यस्यानुचरो द्विजो मुनिजनो भिक्षुर्गतस्वस्पृहः । 255 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438