________________
તખક. 1
Nyaya-Kusumanjali
ત્રણ તત્ત્તાના વિચાર કરા, કે કાણુ દેવ છે, ક્રાણુ ગુરૂ છે. અને ધ કુવા હાવા જોઇએ; તથા કેવા પ્રકારના ગુરૂને આશ્રય લેવાથી શુદ્ધ દેવ અને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. ”——૨૭–૨૮
गुरुत्वं मीमांसते
विप्राणां महनीयता सुचरितैर्ब्राह्मण्ययोगेन वा ? यः कोऽप्यस्तु चरित्रवान्नरवरो वन्द्यो भवेद् आदिमे । hers भवेद् द्विजो मुनिजनात्तूत्कृष्टचर्यो न वै नाsन्त्यो, दुरितद्विजस्य गुरुताप्राप्तिप्रसक्तेः पुनः ||२९||
Is the worship of the Brahmanas due to their good conduct or to their being born as Brahmanas? In the former case, whosoever is of good conduct will be entitled to worship. A Brahmana, howsoever good he may be, cannot be superior to a saint in character. In the latter case, there will arise an occasion of even calling a wicked Brahmana a Guru. ( 29 )
ગુરૂત્ય-મીમાંસા—
“ વિષેાની પૂજ્યતા યા ગુરૂતા સારા ચારિત્રને લીધે છે કે બ્રાહ્મણુજાતિને લીધે, તે વિચારવું જોઇએ. જો પ્રથમ પક્ષ ગ્રહણુ કરતા હૈા તો એ ન્યાય્ય છે. અને એથી જે કાઇ મનુષ્ય ચારિત્રવાન હોય તે પૂળને લાયક ઠરે છે. અહીં એટલુ પણ ધ્યાનમાં લેવું જોઇએ કે બ્રાહ્મણ ગમે તેટલે શુદ્ધ હાય તો પણ તે ગૃહસ્થ છે અને એથી મુનિની તુલનામાં તે આવી શકે નહિ, હવે જો બીજો પક્ષ ગ્રહણ કરતા હા તે દુરાચારી બ્રાહ્મણાને પણ ગુરૂ તરીકે સ્વીકાર કરવાને પ્રસ`ગ પ્રાપ્ત થશે,
भार्याया रमणो द्विजो, मुनिजनो ब्रह्मव्रती सर्वथा द्रव्यस्यानुचरो द्विजो मुनिजनो भिक्षुर्गतस्वस्पृहः ।
255
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org