________________
૧ખક, ]
Nyaya-Kusumanjali
જોઇએ અને કાઇ પણ સ્થળે તેમજ કાઇ પણ સમયે પશુવધતે ધરૂપ માનવા ન જોઇએ. આ સિવાય અન્ય પક્ષને સ્વીકારનારાની મુદ્ધિ અલે!ક્રિક છે. તેઓનું મેને પથ્થરના, લોખંડના કે વજ્રના પરમાણુઓથી નિર્મિત થયેલ હાવું જોઇએ એમ હું માનું છું. ”—૫, ૧૬
पितृतर्पणं व्यपास्यति -
पञ्चत्वं समुपेयुषः पितृजनान् विप्रोपभुक्तं कथं સંકામોતિ ? વિષારચન્દુ મુધિય: ! જોડવંજોજો િ !! कुम्भस्याऽपि परिग्रहे विदधते लोकाः परीक्षां दृढां
धर्म त्वेकपदे समीक्षणमृते गृह्णन्ति, केयं मतिः ॥ १७ ॥
How can the men receive food eaten by the Brahmanas? Let the cultured classes consider the propriety of such an extraordinary action. Even, when buying a jar, people examine it very carefully. What sort of intelligence is this that they accept any religion without the least deliberation ? ( 17 )
પિતૃતર્પણનુ નિરાકરણ
મરણને પામેલા પિતૃલાકને બ્રાહ્મણાએ કરેલું' ભજન ક્રમ પહોંચી શકે તે હે પડિતા ! વિચારા. આ કયા અલૈાકિક માર્ગ છે ! એક (માટીના) ઘડાને ખરીદ કરવામાં તે લેાકા ચાકસાઇપૂર્વક પરીક્ષા કરે છે, જ્યારે ધર્મના નામથી કહેવાતા માને તે વિચારદષ્ટિ રાખ્યા વિના એકદમ ગ્રહણ કરવામાં આવે છે. અહા ! આ કેવી બુદ્ધિ !− ૧૭
t
धमा भूरिविधा भवन्ति भुवने, सर्वे च तन्नायकाः स्वं स्वं धर्ममुदाहरन्ति विमलं मुक्तिश्रियः साधनम् । सत्येवं कुलधर्मदुर्ग्रहमनीभावो न युक्तः सतां
कूपे स्वे पितरोऽतन्निति पतेत्स्वोऽपीति कोऽयं नयः ! ॥ १८ ॥
247
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org