________________
સ્તબક. ] Nyaya-Kusumanjali inferior to men, how is it that men are not killed when they are in ferior to yods ? ( 13 ) પશુ-ચાગની નિન્દનીયતા
બકરાને વધ સ્વર્ગ આપનાર કેમ થઈ શકે ? જો એમ થતું હોય તે મનુષ્યના વધથી પણું સ્વર્ગ પ્રાપ્તિને પ્રસંગ સ્વીકાર પડશે. જે મનુષ્યથી પશુ નીચા દરજજાને હોવાને લીધે પશુને વધ કરવામાં આવે છે એમ કહેતા હો તો મનુષ્ય પણ દેવતાથી નીચો હોવાને લીધે મનુષ્યનો વધ કરવાનું કેમ પ્રાપ્ત નહિ થાય ?”– ૧૩ धर्म चालपता दयां, पशुवधः प्रोच्येत धर्मः कथं
शक्यं वक्तुमिदं न मन्त्रविहिता हिंसा न हिंसेति च । मन्त्रः किं नरकपदानप्रभुतामाहन्ति हिंसास्थिता
मेवं चेत् प्रतिषेध एव विहितोऽघानां भवेद् निष्फलः॥१४॥
How can those who declare that compassion is religion preach that the killing of animals is a religious act ? It is not possible to say that the killing which is performed after reciting sacred bymns ( Mantras ) is not killing. Can Mantras destroy the inherent power of llimsa of leading to hell ? If it were so, the prohibition against the performance of sins would be useless. ( 14 )
દયાને ધર્મ કહેનાર વેદકારથી પશુધને ધર્મ કેમ કહી શકાય ? મવિહિત હિંસા એ હિંસા નથી ” એમ બેલવું ઠીક નથી. શું મત્ર, હિંસામાં રહેલી નરક આપવાની શકિતને અટકાવી શકે ખરો કે ? જો એમ હોય તે પાપના પ્રતિષધનું વિધાન નિષ્ફળ જશે.”—૧૪ सत्यं जल्पति नातनोति कलहं निन्दामसूयां तथा
कामाऽलुब्धमना महर्षिचरणोपासीश्वरे भक्तिमान् ।
4
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org