________________
રતબક.]
Nyāya-Kusumānjali
as the admission of such a person is against the doctrines of your philosophy ( Jaiminisms ). If he is not omniscient, how can the Vedas be looked upon as an authority? To say that the Vedas are not composed by a man is not possible on account of the absence of experience of distinct letters being had from space. Hence, it follows that the Vedas as they consist of letters are composed by a man, just as Magha is. ( 11 )
વેદ પુરૂષરચિત છે કે કેમ? અને જે તે પુરુષરચિત હેય તે તે પુરૂષ સર્વજ્ઞ છે કે કેમ ? પ્રથમ પક્ષ તમારાથી સ્વીકારાશે નહિ કેમકે જમિનીય શાસનમાં સવજ્ઞ પુરૂષ માનવામાં આવ્યું નથી. બીજો પક્ષ માનવામાં વેદમાં પ્રમાણતા ય થી રહેશે ? હવે વેદ પુરૂષરચિત નથી એમ જે કહેતા હે, તે તે અયુક્ત લાગે છે કેમકે વચન અપરૂષય હેય એ વાત અસંભવિત છે; કારણ કે આકાશથી વ્યકત અક્ષરની વનિ થતી નથી; તેથી માઘની માફક (માઘ ઉપલક્ષણ છે; પુરાણ-સ્મૃતિઓની જેમ) કૃતિનું વર્ણભકત્વ હેવાને લીધે વેદ પુરૂષજન્ય છે, એમ સિદ્ધ થાય છે. ”—૧૧
સ્પષ્ટી-વેદ અરૂષય છે, એ વાત ઘટી શકતી નથી, કારણ કે કોઈ પણ અન્ય ધર્મનાં શાસ્ત્ર અપરુષેય સિદ્ધ થતાં નથી. વળી શબ્દો તાળ, કંઠે વિગેરે સ્થાનમાંથી ઉત્પન્ન થાય છે અને આ સ્થાને પુરૂષને હોય છે. તેથી શબ્દો પુરૂષજન્ય સિદ્ધ થાય છે. આ ન્યાયથી વેદ પણ શબ્દાત્મક હેવાથી પુરૂષજન્ય સાબિત થાય છે. प्रामाण्यं व्याचक्षाणस्तघटनां वेदेषु दर्शयति
प्रामाण्यं पुनराप्तलोकविवशं वाचां न मन्येत का ? __ सत्येवं पुनराप्तवश्यविरहाद् वेदः प्रमाणं कुतः । छागादिप्रमय-द्रुमार्चन-पिताप्रीति-पापनगो
स्पर्श-श्रीणितनाकिहव्यप्रमुखा अर्था न युक्ताः पुनः ॥१२॥
248
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org