________________
ખક. ૩
Nyaya-Kusumänjali
Baddha and Abaddha from the conventional and transcendental stand-points respectively. Thus they also recognise Syadvada. The Bunddhas consider knowledge of different forms as homogeneous. This is also Syadvada. The Vedas have been looked at by staunch Vedantins from Syadvada point of view. For, do they not say that the Vedas are eternal from the Artha point of view and non-eternal, from the Anupurvi point of view? Even the Charvakas who believe that Chaitanya arises from the combination of four elements, earth, etc., cannot consider this Chaitanya as distinct from the four elements, for, that will go against their doctrine as they shall have to admit that the number of elements is five and not four. Nor is it possible for them to say that Chaitanya is manifested by each element singly. Thus, they too are obliged to resort to Syadvada. From the above remarks it may be seen that every system of philosophy has directly or indirectly adopted Syadvada.
અન્યદર્શનકારો પણ સ્યાદ્વાદને માને છે—
re
બદ્રેશ્વરે જ્ઞાનના એક રૂપને અનેક આકારવાળું કહ્યું. નૈયાયિકાએ અને વૈશેષિકાએ એક ચિત્રરૂપને* અનેકરૂપવાળુ ઉચિત જાણ્યું. અને સાંખ્યાએ પ્રધાનને સત્ત્વપ્રમુખ વિરૂદ્ધ ગુણાથી યુકત કહ્યું. ખરેખર અનેકાન્ત મતને આશ્રય લીધા વિના કાઇ સ્વાસ્થ્યને મેળવી શકયા નથી. ”—૩૧
"
સ્પી
આ શ્લાકથી ગ્રંથકાર આપણને એમ સૂચવે છે કે દરેક દર્શનકારને સ્યાાદ સ્વીકારવે પડયા છે. સત્ત્વ, રજસ અને તમસ એ પરસ્પર વિરૂદ્ધ
* અનેક વર્ષો જેમાં હેાય તે ચિત્રરૂપ કહેવાય. આ ચિત્રરૂપને એક પણ કહેવું અને અનેક પણ કહેવું એ શું સ્યાદ્વાદની સીમા નથી ?
213
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org