Book Title: Nyaya Kusumanjali
Author(s): Nyayavijay
Publisher: Vadilal Dahyabhai Ahmedabad

View full book text
Previous | Next

Page 310
________________ dખક..] Nyāya-Kusumānjali કહી શકે, એમ આ નયનું કથન છે. આ નયની દૃષ્ટિએ દરેક શબ્દ (જાતિશબ્દ, ગુણશબ્દ વિગેરે ) ક્રિયા-શબ્દજ છે. એક નયના આધારે બોલેલું વાક્ય સપૂર્ણ સત્ય નથી. કિન્તુ સાતે નય આશ્રીને બેલેલ વાક્ય પૂર્ણ સત્ય છે. અહિં કઈ શંકા કરે કે એક નયનું કથન મિથ્યા છે તે સાતે નાના કથનમાં સત્યતા ક્યાંથી આવી શકે? જેમકે એક વેળુના કણમાં તેલ નથી તે વેળુના સમુદાયમાં પણ તે કયાંથી સંભવી શકે ? આનું સમાધાન “એકમોતીમાં માળા રહેલ નથી, કિન્તુ તેના સમુદાયમાં માળા રહેલી છે' એ દષ્ટાંતથી કરી શકાય છે. ૩vહરિ– नासौ विद्वान् न चासौ प्रशमरसरतो नाप्यसौ योगपात्रं ध्यानी नासौ तपस्वी नहि न पुनरसौ मुक्तियोग्यः समस्ति । વામન ! તે પાપ સમયમયદ્રાવને શાશ્વતથીसंप्रापेऽनन्यहेतुर्न मनसि रमते यस्य दौर्भाग्यभाजः ॥३७॥ Oh, lord : that unfortunate person, in whose mind the lotus in the form of thy foet does not stay-the lotus that completely removes the fear of Samsara and is the extraordinary means of acquiring the eternal wealth (the liberation ), is not learned; he does not find pleasure in the sentiment of tranquility, is unfit for sell-concentration (loga), is not a meditator, is not an ascetic and is not fit for salvation. ( 37 ) ઉપસંહાર “હે સ્વામિન ! જે દુર્ભાગી માણસના મનમાં સકળ ભવના ભયને નસાડનારૂ અને શાશ્વત લક્ષ્મીને મેળવવામાં અસાધારણુ કારણરૂપ તારું ચરણકમળ રમતું નથી, તે વિદ્વાન નથી, પ્રશમરસમાં રમત નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438