________________
( ન્યાયકુસુમાંજલિ
T તૃતીયજ જૂજ છે; છતાં બધા આત્માઓમાં રહેલી સમાન જાતિને લઈને બધાં શરીરમાં એક આત્મા છે, એવું કથન થાય છે.
વ્યવહાર–આ નયની દષ્ટિએ દરેક વસ્તુ વિશેષાત્મક છે. વસ્તુઓમાં રહેલી સમાનતા તરફ ઉદાસીન બની, આ નય તે વસ્તુઓની વિશેષતાને જ
ધ્યાનમાં લે છે. લેકવ્યવહાર તરફ આ નયની પ્રવૃત્તિ છે. રસ્તે આવે છે, પર્વત બળે છે, કુડું ઝરે છે, વિગેરે ઉપચાર આ નયમાં સમાવેશ લે છે.
જસવ–વસ્તુનાં થતાં નવાં નવાં રૂપાતર તરફ આ નય લક્ષ ખેંચે છે. સુવર્ણના કટક, કુંડલ વિગેરે જે પર્યાય છે, તે પર્યાને આ નય જુએ છે. પર્યા સિવાય સ્થાયી દ્રવ્ય તરફ આ નયને દૃષ્ટિપાત નથી. એથી જ-પથી વિનશ્વર હોવાને લીધે, સદાસ્થાયી દ્રવ્ય આ નયની દષ્ટિએ કેઈ નથી.
શબ્દ- અનેક પર્યાય શબ્દોને એક અર્થ માનવો, એ આ નયનું કામ છે. ઘટ, કુલ્મ, કળશ એ બધા પર્યાયવાચક શબ્દ છે. આ દરેકને વ્યુત્પત્તિ-અર્થ એક નથી, છતાં તેને એક અર્થ આ નયની દૃષ્ટિએ માનવામાં આવે છે.
સમભિરૂઢ-પર્યાય શબ્દોના ભેદથી અને ભેદ માનો એ આ નયની પદ્ધતિ છે. આ નય કહે છે કે કુંભ, કળશ, ઘટ વિગેરે શબ્દો ભિન્નઅર્થવાળા છે. આ શબ્દોને ભિન્ન અર્થવાળા જે ન માનવામાં આવે, તે આ નય કહે છે કે ઘટ, પટ, કટ, વિગેરે શબ્દો પણ ભિન્ન-અર્થવાળા ન થવા જોઈએ.
- એવભૂત–આ નયની દૃષ્ટિએ, શબદ પિતાના અર્થને વાચક ત્યારે થાય કે જ્યારે તે અર્થ-પદાર્થ, તે શબ્દની વ્યુત્પત્તિમાંથી જે ક્રિયાનો ભાવ નિકળતા હોય, તે ક્રિયામાં પ્રવર્તેલે હોય. જેવી રીતે “ગો' શબ્દની વ્યુપત્તિ-ભારતીતિ શૌ” અર્થાત ગમન કરે છે, “ગે એ પ્રમાણે થાય છે. હવે તે “ગ” શબ્દ આ નયના અભિપ્રાયે દરેક ગાયને વાચક હોઈ શકે નહિ. કિન્તુ જે ગાય, ગમન ક્રિયામાં વર્તતી હોય, તે ગાયને વાચક થઈ શકે છે. શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે જે અર્થ હેય તે તે અર્થને તે શબ્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org