________________
સ્તબક ]
Nyāya-Kusumānjali
neither created nor shall it ever be destroyed. It will remain in one form or another, as the substances that constitute it are permanent.
In this verse, the author has given us the distinguishing characteristics of each of the six substances, Jiva and the five sorts of Ajiva.
The word Asti-kaya is made up of two words Asti and Kaya. Asti means Prades'a and Kaya, the multitude. Thus Astikaya means one that is the collection of Prades'as One that possesses a number of Prades'as can come under the category of Astikaya. As Kala has no Prades'as, it cannot be admitted in this category. Hence it is that the remaining substances are spoken of as Jivastikaya, Dharmastikaya, Adharmastikaya, Aas'astikaya, and Pudgalastikaya.
છ દ્રબ્યાની સમજ
જીવહિત આ છ પદાર્થોને જૈનશાસ્ત્રકાર છ દ્રવ્ય માને છે. તેમાં કાલ સિવાયનાં અન્ય દ્રવ્યે પ્રદેશસમૂહથી યુક્ત છે; જીવ સિવાયનાં દ્રવ્યા અખેલ ( જડ ) છે; કાલ સિવાયનાં દ્રવ્યા અસ્તિકાય છે; વળી પુદ્ગલ વિનાનાં સર્વ અમ્રૂત્ત છે; અને આ સર્વ પદાર્થોં ઉત્પાદ, ધ્વંસ અને સ્થિતિ એમ ત્રિવિધ-પરિણામયુક્ત છે. ”- -૨૪
""
જૈનમત પ્રમાણે ધર્યું, અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને આત્મા એ છ દ્રવ્યેા છે. આ છ દ્રષ્યેાથી સંસારની રચના છે. ધર્મ, અધર્મ અને આકાશ ગે દરેક એક એકજ પદાર્થ છે. પણ કાલ, પુગલ અને આત્મમાં સન્ત છે. ઉપર દર્શાવેલ છ મ્યા શાશ્વત છે અને તેમના પરસ્પર સંબંધ નિા સસાર ચાલી શકે તેમ નથી. કયારે—એ પણુ આ દ્રવ્યાના સમૂળ નાશ થતા નથી. એથી સદંતર પ્રલય જેવુ... દુનિયામાં કુ' છેજ નહિ. ‘અસ્તિકાય' શબ્દના ~‘અતિ” એટલે પ્રદેશ અને
990
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org