________________
ન્યાયકુસુમાંજલિ. | વતીયત્રણ ગુણોથી યુકત પ્રકૃતિ છે એમ સાંખ્ય માને છે. અર્થાત આ ત્રણ વિરૂદ્ધ ધર્મોને સમાવેશ પ્રકૃતિમાં તેઓ કહે છે, કારણ કે આ ત્રણ ગુણોની સમાન-અવસ્થા તેજ તેમના મત પ્રમાણે પ્રકૃતિ છે. પૃથ્વીને પરમાણુરૂપે નિત્ય માનનાર અને સ્થૂલરૂપે અનિત્ય માનનાર અર્થાત, એક જ વસ્તુ જે પૃથ્વી, તેને જૂદી જૂદી અપેક્ષાએ નિત્ય અને અનિત્ય માનનારા તથા દ્રવ્યત્વપૃથ્વીવ વિગેરે ધર્મોને સામાન્ય અને વિશેષરૂપે સ્વીકારનારા અર્થાત્ દરેક દ્રવ્યમાં દ્રવ્યત્વ રહેલું હોવાથી તેને સામાન્ય અને ગુણ–ક્રિયાદિકથી તે ભિન્ન હોવાથી તેને વિશેષ રૂપે માનનાર અને એજ પ્રમાણે સર્વ પૃથ્વીઓમાં પૃથ્વીવ રહેલું હોવાથી એ પૃથ્વીને સામાન્ય માનનાર અને જલ, અગ્નિ, વાયુ વિગેરેથી પૃથ્વી ભિન્ન હોવાથી પૃથ્વીને વિશેષ રૂપે સ્વીકાર કરનારા તૈયાયિક-વૈશેષિક દેશનિકારોએ પણ સ્યાદ્વાદને આશ્રય લીધે છે. વૈદ્ધો અનેકવર્ણયુકત વસ્તુના અનેકવણુકારવાળા ચિત્ર જ્ઞાનને એક જ્ઞાન તરીકે માને છે, એ પણ સ્યાદ્વાદની જ બલિહારી છે. મીમાંસકે પણ પ્રમાતા, પ્રમિતિ અને પ્રમેય એમ ત્રણ આકારવાળા શાનને એક જ્ઞાન તરીકે મંજૂર કરી, સ્યાદ્વાદને માન આપે છે. જાતિ અને વ્યકિત એ બને રૂપે વસ્તુને કહેનાર ભટ્ટ અને મુરારિ સ્યાદ્વાદને તરછોડી શકતા નથી. આત્માને વ્યવહારથી બદ્ધ અને પરમાર્થથી અબદ્ધ માનનાર બ્રહ્મવાદીઓએ પણ સ્યાદ્વાદની સત્તા સ્વીકારી છે. ટૂંકમાં દરેક દર્શનકારે ખુલી રીતે યા આડકતરી રીતે સ્યાદાદને સ્વીકાર્યોજ છે. सामान्यस्य वैविध्य विचारयतितिर्यग् नाम तथोलताख्यमुदितं सामान्यमहन्मते
द्वेधा, तत्र पुनः समा परिणतिः सर्वास्वपि व्यक्तिषु । गोत्वाद्यादिममूर्खता तु कटकाद्यन्यान्यपर्यायगं पर्यायस्तु विशेष एतदुभयं नार्थात् पृथक् सर्वथा ॥ ३२ ॥
In Jainism ( lit. in the doctrines expounded by Arhat ) Samanya is spoken of as of two kinds. Tiryak and Urdhvata. The common general characteristic which belongs to all the individuals (of a class ) is called Tiryak-Samanya, e. go, the state of being a
814
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org