________________
સ્વખક. ]
Nyāya-Kusumānjali
(the doctrine of doubts ) is certainly erroneous. It is true that even contradictory statements are sometimes made about an object while subjecting it to Syadvada. For instance, it may be said that an object exists as well as it does not exist. But this is not a sufficient ground to consider that the statement is doubtful. On the contrary, it is that the statements are made from different stand-points and that they are perfectly accurate. For, when we say that an object exists as referred to its own Dravya, etc., we do not in the least doubt the statement. A similar remark holds good in the case of the other statements.
It may be borne in mind that Syadvada never leaves us in doubt. It makes conclusive statements. It is only that the statements vary according to the stand-points.
""
આ સ્થાણુ છે કે પુરૂષ છે! એવા જ્ઞાનને ‘ સશય · કહેવામાં આવે છે. ઢાલાયમાન ( અસ્થિર ) એવા આ જ્ઞાનમાં (સંશયમાં) અને ધર્મો પૈકી એક ધમ પર નિશ્ચય હાતા નથી, પ્રકૃતમાં તે એવું છેજ નહિ, કારણ કે દરેક વસ્તુ પોતાના સ્વરૂપે સત્ અને અન્યના સ્વરૂપે અસત્ છે. માટે જેવી રીતે અગ્નિને દ્રવ્ય તરીકે અને અગ્નિ તરીકે એમ ખતે રૂપે સમજવી એ જ્ઞાન સંશયરૂપ નથી, તેવી રીતે એક વસ્તુને ભિન્ન ભિન્ન અપેક્ષાપૂર્વક સત્ અને અસત્ તરીકે સમજવી એ પણુ સંશયજ્ઞાન કહેવાય નહિ. ”—૨૬
સ્પષ્ટી સ્યાદ્વાદના સ’ધમાં કેટલાકાતું એમ કહેવું થાય છે કે તે નિશ્ચયવાદ નથી, કિન્તુ સંશયવાદ છે. અર્થાત્ એકજ વસ્તુને નિત્ય સમજવી અને અનિત્યપણુ સમજવી, અથવા એકજ વસ્તુને સન્ માનવી અને અસત્ પશુ માનવી, એ સંશયવાદ નહિ તો ખીજી શું ? પરંતુ
205
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org