________________
Rey48. ] Nyāya-Kusumanjali ક્વિા સંભવી શકશે નહિતેમજ એકાન્ત અનિત્ય માનવામાં પણ તેજ, દેષ રહેલો છે. આત્માને એકાન્ત નિત્ય માનવામાં સુખ-દુઃખના વિષયોના ભાગ ઘટી શકશે નહિ, તેમજ તેને અનિત્ય માનવામાં પણ તેજ દોષ રહેલ છે.”—૨૭
સ્પષ્ટી, આત્મા નિત્ય છે, એમ સહુ કોઈ માને છે, અને વાત પણ બરાબર છે, કેમકે તેને નાશ થતો નથી; પરંતુ તેનું પરિવર્તન વિચિત્ર રૂપે થતું રહે છે, એ બધાના અનુભવમાં ઉતરી શકે એવી હકીકત છે; કેમકે આત્મા કઈ વખતે પશુ અવસ્થામાં હોય છે, જ્યારે કાઈ સમયે મનુષ્ય અવસ્થામાં મૂકાય છે, વળી કોઈ અવસરે દેવગતિને ભક્તા બને છે, પુનઃ ક્યારેક નરક આદિ દુર્ગતિઓમાં જઈને પડે છે. આ કેટલું બધું પરિવર્તન એકજ આત્માના સંબંધમાં આ કેવી વિલક્ષણ અવસ્થાઓ ! ખરેખર આ આત્માની પરિવર્તનશીલતા સૂચવે છે. એકજ શરીરના પરિવર્તનની સાથે પણ આત્મા, પરિવર્તનની ઘટમાળમાં ફરતે સમજી શકાય છે. આવી સ્થિતિમાં આભાને સર્વથા-એકાન્તતઃ નિત્ય માની શકાય નહિ. અતએ આત્માને એકાન્ત નિત્ય નહિ, તેમજ એકાન્ત અનિત્ય નહિ, કિન્તુ નિત્યનિય માનવાનું પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે આત્માને જૂદી જૂદી દૃષ્ટિએ નિત્ય અથવા અનિત્ય કહી શકાય, કિન્તુ તે સર્વથા નિત્ય અથવા અનિત્ય છે એમ માનવું તે યુક્ત નથી.
नित्यैकान्तमते भवन्ति न पुनर्बन्धप्रमोक्षादयोऽ
नित्यैकान्तमते भवन्ति न पुनर्बन्धप्रमोक्षादयः । नित्यानित्यतया तु वस्तु वदतः कश्चिन बाधोदयो
बाधः कः कफद्गुडेन मिलिते पित्तावहे नागरे ॥२८॥
In considering the soul either as eternal or noneternal only, (i. e. in either case ) there cannot be bondage, emancipation and the like in the case of the soul. But there arises no difficulty for those who consider an object as both eternal and non-eternal
207
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org