________________
ન્યાયકુસુમાંજલિ.
[ તૃતીયઆ કથન યુકત નથી, એમ વિચારવાથી સ્પષ્ટ સમજી શકાય છે. સશ ૫ના સ્વરૂપને યથાર્થ સમજનાર આ સ્યાદ્વાદને સશયવાદ કહેવાનું' સાહસ કદાપિ કરે નહિ. રાત્રે કાળી દેરડી પર નજર પડવાથી આ સર્પ છે કે દારડી ! ? એવા સમ્રુદ્ધ ધણી વખત ઉત્પન્ન થતા જોવામાં આવે છે. આ સંશયમાં સર્પ અને દારડી એ બને વસ્તુઓ પૈકી એક પણ વસ્તુ નિશ્ચિત નથી. અમુક એક વસ્તુ કાઇ ચાક્કસપણે સમજવામાં ન આવે અર્થાત્ એને વિષે નિશ્રિત જ્ઞાન ન થાય તે સંશય છે. સંશયનું આવું સ્વરૂપ સ્યાદ્વાદમાં કાઇ પણ બતાવી શકે તેમ નથી. સ્યાાદ એકજ વસ્તુને જૂદી જૂદી અપેક્ષાએ અનેક રીતે અવલેાકવાનુ ક૨ે છે. અર્થાત્ એકજ વસ્તુ અમુક અપેક્ષાએ ‘છે' એ નિશ્ચિત વાત છે, અને અમુક અપેક્ષાએ ‘ નથી ’એ પણ નિશ્ચિત વાત છે. તેમજ એક વસ્તુ અમુક દૃષ્ટિએ નિત્યરૂપે પણ નિશ્ચિત છે અને અમુક દૃષ્ટિએ અનિત્યરૂપે પણ નિશ્ચિત છે. આવી રીતે એકજ પદાર્થને અનેક ધર્મોથી યુક્ત હાવાનેા જે નિશ્ચય કરવા, એનું નામ સ્યાદ્વાદ છે. આવા સ્વરૂપવાળા સ્યાદ્વાદને · સશયવાદ ' કહેવા એ ખરેખર ભૂલ ભરેલુ છે.
नित्यार्थे क्रमतो क्रमादपि भवेन्नार्थक्रियासम्भवोs
नित्यार्थे क्रमतोऽक्रमादपि भवेन्नार्थक्रियासम्भवः । नित्ये चात्मनि सौख्यदुःखविषयाभोगो न जाघट्यतेऽनित्ये चात्मनि सौख्यदुःखविषयाभोगो न जाघटयते ॥ २७॥
În considering an object as eternal (Nitya) only, there is no room for action in it- the action manifested either gradually or all of a sudden. The same is the case ( difficulty ), if an objeet is looked upon as absolutely non-eternal ( Anitya ). Atman cannot enjoy the objects of happiness and misery if it is considered either solely Nitya or solely Anitya. ( 27 )
“ અને. એકાન્ત નિત્ય માનવામાં, ક્રમથી કે અક્રમથી, તેમાં અર્થ -
206
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org