________________
ન્યાયકુસુમાંજલિ,
[ પ્રતીયHow is it possible to know the opinion of others without ( the aid of) inference ? As the Charvakas fail to explain this, they have to remain tongue-tied. It is impossible to know the state of the mind of others by mere sense–perception. If it is said by the Charvakas that this is known from some peculiar gestures, etc., that is nothing else but inference. ( 10 )
Notes: When the Charvakas maintain that excopt sense-perception all other forms of evidence are fallacious, they indirectly admit the legitimacy of induction which is but a form of inference.
Moreover, they fail to give satisfactory explanation as to how they acquire the knowledge of the moun. tain being fiery by seeing smoke on it. અનુમાન પ્રમાણની આલોચના
“અનુમાન વિના પરને અભિપ્રાય કેમ મેળવી શકાય ? આથી ચાર્વાકનું મુખકમલ મુદ્રિત થઈ જાય છે. પારકાના હૃદયની વૃત્તિનું જ્ઞાન પ્રત્યક્ષથી અશકય છે; જે એમ કહેતા હે કે વિશેષ ચેષ્ટાથી તે જ્ઞાન થઈ શકે છે, તે તે અનુમાન પ્રમાણિજ થયું. ”-૧૦
( અનુમાન પ્રમાણ નહિ માનનારને, ધૂમદર્શનઠારા અમિનું અનુમાન શી રીતે થઈ શકશે, આવી અનેક આપત્તિઓ આવે છે.) तर्कप्रमाणं समीक्षतेतर्कार्थग्रहणं विकल्पकधिया पाश्चात्ययाऽध्यक्षतो
मेनानो निगदेद् विकल्पकमतिः सा स्यात् प्रमावाऽप्रमा? । षण्ढाद् दारकदोहदस्तु चरमे त्वाद्ये समक्षानुमामानार्थान्तरमानमापतितवत्ततर्क आश्रीयताम् ॥ ११ ॥
160.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org