________________
વાયકુસુમાંજલિ.
[વતીયલઈએ અને એના અનેક ધર્મોમાંના એક અનિત્ય ધર્મ તરફ નજર કરીએ. આ અનિત્ય ધર્મના સંબંધમાં નીચે પ્રમાણે વ્યવહાર થઈ શકે છે.
(૨) સ્થાનિસ્ટ ga ઘર, (૨) નિત્ય પણ ઘર, (૨) નિત્ય પર ચા#નિત્ય પણ ઘર, ( ક ) स्यादवक्तव्य एव घटः, (५) स्यादनित्य एव स्यादवक्तव्य एव घटः, (६) स्यान्नानित्य एव स्यादवक्तव्य एव घटः, (७) स्यादनित्य एव स्यान्नानित्य एव स्यादवक्तव्य एव
પ્રથમ શબ્દપ્રયોગ–બ ઘટ અનિત્ય છે, એ એક્કસ છે, પરંતુ અમુક અપેક્ષાએ; પર્યાયની અપેક્ષાએ.” આ વાક્યથી, ઘટમાં અમુક દૃષ્ટિએ અનિત્યધર્મનું મુખ્યત્વેન વિધાન થાય છે અર્થાત આ કથન વિધાન -કલ્પનાદ્વારા કરવામાં આવ્યું છે.
દ્વિતીય શબ્દપ્રયોગ–બ ઘટ અનિત્યધર્મરહિત છે, અર્થાત નિત્ય છે, એ નક્કી વાત છે. પરંતુ અમુક અપેક્ષાએ દ્રવ્યની અપેક્ષાએ”. આ બીજા વાકયથી, ઘટમાં અમુક અપેક્ષાએ અનિત્ય ધર્મને મુખ્યત્વેન નિષેધ કરવામાં આવે છે. અર્થાત આ નિષેધકલ્પનાને “ભંગ છે.
તૃતીય શબ પ્રયોગ–કેઈએ પૂછયું કે “ઘટ અનિત્ય અને નિત્ય એ બંને ધર્મવાળે છે?” તે એ પ્રશ્નના સમાધાનમાં “ હા, ઘટ અમુક અપેક્ષાઓ, મુખ્યત્વે કરી ચોકકસ અનિત્ય અને અમુક અપેક્ષાએ મુખ્યત્વે ચક્કસ નિત્ય છે” એમ જે કહેવું, એ ત્રીજો શબ્દપ્રયોગ છે. આ વાકયથી મુખ્યત્વેન અનિત્યધર્મનું વિધાન અને તેને નિષેધ, એ બંને ક્રમશઃ કરવામાં આવે છે.
ચતુર્થ શબ્દપ્રયોગ–બ ઘટ કાઈ અપેક્ષાએ ચોકકસ અવકતવ્ય છે.” ઉપર કહ્યા પ્રમાણે ઘટને અનિત્ય અને નિત્ય, એમ બંને રીતે ક્રમશ: બતાવી શકાય છે, પરંતુ કમ વગર–યુગપત (એક સાથે) ઘટને અનિત્ય અને નિત્ય કહેવો હોય, તે તેને માટે અનિત્ય, નિત્ય કે બીજો કોઈ પણ શબ્દ કામ લાગતું ન હોવાથી જૈનશાસ્ત્રકારે તેને “ અવકતવ્ય ” શબ્દથી વ્યવહારમાં મૂકે છે. વાત બરાબર છે. ઘટ જેમ અનિત્યરૂપે અનુભવાય છે તેમ નિત્ય રૂપે પણ અનુભવાય છે. એથી ઘટ કેવલ અનિત્યરૂપે સિદ્ધ
18
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org