________________
સ્તક] Nyāya-Kusumānjali
(7) The abode of one attribute is different from that of another, so we must look upon the attributes as different from the stand-point of Artha,
(8) Words must be considered as different since they differ in meanings. In spite of this, if we consider them as non-different, only one word will be sufficient to denote everything and other words shall have to be considered as useless. Hence, from the stand-point of S'abda, the attributes are different.
સપ્તભંગીનું સ્વરૂપ
જૈનદર્શનમાં પ્રમાણ અને નયનું વાકય સપ્તભંગીને અનુસરનારૂં માન્યું છે. એક જ વસ્તુમાં એક એક ધર્મના વિષયના પ્રશ્ન ઉપર નિબધિતપણે વિસ્તાર અથવા સંક્ષેપથી, વિધાન અને નિષેધની કલ્પના દ્વારા “ સ્વાદ ” યુક્ત સાત પ્રકારે જે કથન કરવું તેને “સપ્તભંગી' કહેવામાં આવે છે.—” ૨૧
શબ્દ યા વાક્યનું કામ અર્થને બંધ કરાવવાનું હોય છે. વસ્તુનું સંપૂર્ણ પ્રકારે જે જ્ઞાન, તે “ પ્રમાણુ” અને તે જ્ઞાનને પ્રકાશમાં મૂકનારૂં જે વાય, તે “ પ્રમાણુવાક્ય ' કહેવાય છે; વસ્તુના અમુક અંશનું જે જ્ઞાન અર્થાત એક દેશીય વસ્તુનું જ્ઞાન તે “ નય,’ અને તે અમુક અંશના જ્ઞાનને પ્રકાશમાં મૂકનારૂં જે વાકય તે “ નયવાક્ય' કહેવાય છે. આ પ્રમાણવા અને નયવાને સાત વિભાગમાં વહેંચવા એ “સપ્તભંગી” છે. અર્થાત્ વસ્તુના પ્રત્યેક ધર્મને લગતી સ્યાદ્વાદની વિવેચનાને * સપ્તભંગી ' કહેવામાં આવે છે. “ના” એટલે સાત, “મા” એટલે વચનપ્રકાર, અર્થાત્ સાતે વચનપ્રકારને સમૂહ, એ સપ્તભંગી કહેવાય છે. આ સાત વચનપ્રકારે યા શબ્દપ્રયાગે એકાન્ત દષ્ટિએ ન સમજતાં જૂદી જૂદી દૃષ્ટિએ સમજવાના છે, નહિ તે અન્ય વચનપ્રકારે અસત્ય ઠરે. જૈનશામાં વસ્તુના પ્રત્યેક ધર્મનું વિધાન અર્થાત અસ્તિત્વ અને તેને નિષેધ અર્થાત નાસ્તિત્વ, એને લગતા શબ્દપ્રયોગો સાત પ્રકારે હેવાનું દર્શાવવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે એક વસ્તુ “ઘટ’ 24
186
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org