________________
રતબક] Nyaya-Kusumanjali
આ ઉપરાંત, દરેક વસ્તુમાં ઉત્પત્તિ, વય અને વ્યરૂપ ધમ છે. આ વિષે વિશેષ સ્પષ્ટીકરણ આપણે ઓગણત્રીસમા લેકમાં જોઈશું.
एकस्मिन् पित्र-पुत्रताप्रभृतयो धर्मा विरुद्धाः परैः ।
सद्यन्ते यदि, तर्हि नाम सदसद्भावादिधर्मा न किम् ? । स्याद् दोषः, सदसत्तयाऽभ्युपगमोऽवच्छेदकैक्येऽपि चेत्
सापेक्षा तु विरुद्धधर्मपरिषत् स्यादेव शीतोष्णवत् ॥ २३ ॥
If contradictory attributes like Pitritva, Putratva, etc., ( the states of being a father, a son, etc., ) are admitted by others in the case of one and the same individual, why should not indeed the attributes like existence and non-existence be admitted ( in one and the same object from different points of viow)? There will certainly arise a fault in case the attributes of existence and non-existence are admitted in an object while looking at it from one and the same stand-point; but ( there is nothing wrong in admitting that ) a collection of contradictory attributes is surely applicable to an object when studied from different stand-points as attributing cold and heat ( to an object when considered from different aspects). (28)
“ જ્યારે એક વસ્તુમાં પિતૃત્વ, પુત્ર વિગેરે વિરૂદ્ધ ધર્મો અન્ય વિદ્વાને માને છે, તે પછી એક વસ્તુમાં સત્ત્વાસવાદિક ધર્મો તે કેમ સ્વીકારતા નથી? એક જ અપેક્ષાએ સત અને અસત એમ બે ધર્મો સ્વીકારવામાં આવે, તે દોષ ખચ્ચિત છેજ, કિન્તુ શીષ્ણુની માફક સાપેક્ષ રીતે વિરૂદ્ધ ધર્મો એક વસ્તુમાં ઘટવામાં કોઈ જાતને વધે. નથી.”–૨૩. 26.
201
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org