________________
સ્તબ]
Nyaya-Kusumānjali
કાલની અપેક્ષાએ ધર્મોમાં અભેદ્દત્તિ ઘટી શકેજ નહિ; અર્થાત્ ભેદવૃત્તિજ સભવે છે.
( ૨ ) પર્યાયથિક નય પ્રમાણે પ્રત્યેક ગુણાનું સ્વરૂપ જુદા જુદા પ્રકારે રહેલુ' છે. આથી તે ગુણાની એકરૂપતા માની શકાય નહિ. આમ હૈાવા છતાં પણુ જો એકરૂપતા માનવામાં આવે તે ગુણા ભિન્ન ગણી શકાય નહિ. આ ઉપરથી આત્મરૂપની અપેક્ષાએ ધર્માં ભિન્ન છે.
( ૩ ) વિવિધ ધર્માંના આધારભૂત અને વિવિધ પ્રકારના માનવા જોઇએ. જો એમ માનવામાં ન આવે તા અર્થમાં નાનાગુણાશ્રયત્વને વિધ આવે છે. આથી અની અપેક્ષાએ પણ ધર્માં ભિન્ન માનવા યુક્તિયુક્ત છે.
( ૪ ) કથંચિત્ સત્ત્વ ધર્મવાળા ધટના અસ્તિત્વ સાથે સબંધ છે અને કથ'ચિત્ અસત્ત્વ ધર્મવાળા ઘટના અસ્તિત્વ સાથે સંબંધ છે. આ ખને સબધા અરસ્પરસ ભિન્ન છે. સંબન્ધીઓના ભેદથી સંબન્ધાના ભેદ હાય છે. એક વસ્તુમાં નાના સબન્ધી સાથે એક સબન્ધ ધટે નહિ. સંબધની અપેક્ષાએ ધર્માં ભિન્ન માનવા
આથી
જોઇએ.
( ૫ ) દરેક ગુણુ જાતી જાદા ઉપકાર કરે છે. આ પ્રમાણે ગુણ્ણા દ્વારા કરાતા ઉપકારામાં અનેકતા આવે છે. અનેક ઉપકારીએથી કરાતા અનેક ઉપકારામાં અકયત્તિ સંભવી શકતી નથી. આ પ્રમાણે વિચારતાં તે ઉપકારની અપેક્ષાએ પણ ધર્માં ભિન્ન સિદ્ધ થયા.
( ૬ ) દરેક ગુણુનું ક્ષેત્ર પણ ભિન્ન દ્વાવું જોઇએ. જો એમ ન માને તે પછી ભિન્ન વસ્તુના ગુણાના પણ અભિન શુદ્દેિશ માનવે પડશે. આથી ગુણિદેશની દૃષ્ટિએ ધર્મો ભિન્ન છે.
( ૭ ) સ ́સને સારૂ કંઇ વિશેષ કહેવાનું રહેતું નથી. સબંધ પ્રમાણે વિચારી લેવું.
191
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org