________________
ન્યાયકુસુમાંજલિ.
{ તૃતીયwhereas this one is reflective; equally impossible it is to include it under Anumana, for, Anumana operates later.
Now there remains one more thing to consider. If they do not regard Vikalpa-jnana as Pramana, their proposition falls to the ground, for, it is unnatural to expect that Vikalpa-jnana, in spite of its being Apramana, can ascertain Vyapti-can perform the function of Tarka. તર્ક પ્રમાણુની સમીક્ષા
પ્રત્યક્ષ પછી થનારી વિકલ્પબુદ્ધિથી તર્કના વિષયનું ગ્રહણ માનનારે કહેવું જોઈએ કે વિકલ્પમતિ પ્રમાણરૂપ છે કે અપ્રમાણુરૂપ ? ઉત્તર પક્ષ સ્વીકારતાં નપુંસકથી પુત્રની ઈચ્છા જેવું થાય છે અને પૂર્વ પક્ષ સ્વીકારવાથી પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણેથી અતિરિત પ્રમાણ માનવાનું પ્રાપ્ત થાય છે. વાસ્તે તર્ક પ્રમાણને આશ્રય લે.”—૧૧
સ્પષ્ટીશ્રાદ્ધો તને પ્રમાણ તરીકે સ્વીકારતા નથી. તેઓ, તર્કનું કામ નિર્વિકલ્પક પ્રત્યક્ષ પછી થનારી વિકલ્પબુદ્ધિથી થાય છે, એમ સ્વીકારે છે. હવે વિકલ્પબુદ્ધિ પ્રમાણરૂપ છે કે અપ્રમાણુરૂપ ? એમ
જ્યારે તેઓને પૂછવામાં આવે, તે તેને ઉત્તર તેઓ સંતોષકારક આપી શકતા નથી, કારણ કે વિકલ્પબુદ્ધિને પ્રમાણરૂપ કહેવાથી તેઓને પ્રત્યક્ષ અને અનુમાન ઉપરાંત ત્રીજું પ્રમાણ સ્વીકારવું પડે છે; અને એથી બીજા શબ્દોમાં તર્કને જ પ્રમાણ માનવાનું આવી પડે છે. અગર જે તેઓ વિકલ્પમતિને અપ્રમાણરૂપ કહે, તે નપુસકથી જેમ પુત્રની ઈચ્છા કળીભૂત થતી નથી, તેમ અપ્રમાણ એવી વિકલ્પમતિથી તર્કનું કામ થઈ શકે તેમ નથી. માટે ગમે તે શબ્દથી તકને પ્રમાણુ માનવાનું સિદ્ધ થાય છે. प्रत्यभिज्ञानप्रमाणं निरीक्षतेयस्तु स्वीकुरुते सुपेशलमतिर्न प्रत्यभिज्ञां प्रमामेकत्वादिधियो ध्रुवं करणतां कस्याप्यसो व्याहरेत ।
_12
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org