________________
ન્યાયકુસુમાંજલિ.
[તૃતીય-- find fault with those who consider the sense of sight as Aprapyakarin by saying that it ought to be possible to see an object even when intervened by a wall as no contact with the eye is required. But this charge is ill-based; for, it is not possible that a sense-organ can perform any sort of function, for, otherwise, it should be possible for the sense of sight to perform the work of the sense of hearing. ચક્ષુ અપ્રાકારી છે–
“નેત્ર વસ્તુ સાથે સંયુક્ત થઈને પ્રત્યક્ષ ઉત્પન્ન કરી આપે છે' એમ સ્વીકારનારાઓની મતિ કેવા પ્રકારની છે ! ચક્ષુને પ્રાધ્યકારી માનવામાં કાચથી ઢંકાયેલ અર્થનું જ્ઞાન ન થવું જોઈએ. તેને અપ્રાપ્ય કારી માનવામાં ભીંત વિગેરેથી વ્યવહિત અર્થનું પણ જ્ઞાન કેમ નહિ. થાય એમ આક્ષેપ કરવો ઠીક નથી. કેમકે એ પ્રમાણેની ચક્ષુની યેગ્યતા નથી, નહિ તે એનાથી ગન્ધનું જ્ઞાન પણ થવું જોઈએ. ”-૧૬
સ્પષ્ટી, આ લોકમાં નેન્દ્રિય પ્રાકારી છે કે અપ્રાપ્યકારી, તેને વિચાર કરવામાં આવે છે. ગત સ્તબકમાં આપણે જોઈ ગયા છીએ કે મન અને ચક્ષુ સિવાયની બધી ઈન્દ્રિય પ્રાપ્તકારી છે. હવે ચક્ષને અન્ય દર્શનકારો પ્રાપ્યકારી માને છે, તે તેમને પૂછવામાં આવે છે કે કાચથી ઢંકાયેલ વસ્તુનું જ્ઞાન નેત્રને કેમ થાય છે ? કારણ કે આ સ્થળે તો વિષયને સંબંધ નેત્ર સાથે થતો નથી, છતાં તેનું જ્ઞાન તે થાય છે. આને ઉત્તર આપ્યા પહેલાં તેઓ આપણને, ચક્ષ અપાધ્યકારી માનવાથી તેમની સમજ પ્રમાણે જે દોષ ઉત્પન્ન થાય છે, તેનું નિરાકરણ કરવાનું કહે છે. તેઓ, ચક્ષને અપાયકારી માનવાથી ભીંતની પેલી તરફની વસ્તુનું જ્ઞાન ચક્ષુને થવું જોઈએ, એવો દોષ લાવે છે. આ દોષનું નિરાકરણ આપણે એમ કરીએ છીએ કે જેને જે વિષય હોય તેજ તે જાણી શકે. ચક્ષની સત્તા જ્યાં સુધી છે ત્યાં સુધી તેને તેના વિષયનું જ્ઞાન થાય છે. આ પ્રમાણે દરેક ઈન્દ્રિયની યોગ્યતા ન સ્વીકારવામાં આવે તે તે પછી નેત્રથી ગંધનું પણ જ્ઞાન થવું જોઈએ; આ પ્રકારની બાધા ઉત્પન્ન થશે. વાસ્તે ભીંતથી ઢંકાયેલ
162.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org