________________
di ]
Nyāya-Kusumānjali,
સ્પષ્ટી સ્મુતેિ જડ કહેવી, એ જનનીતે વધ્યા કહેવાની માફક • વદતા વ્યાધાત ’ છે. ઘટ, પટ વિગેરે જે જે જડ વસ્તુ છે, તેમાંથી ક્રાઇને પણ સ્વભાવ જ્ઞાન નથી, તો પછી બુદ્ધિરૂપ જડ વસ્તુને સ્વભાવ જ્ઞાન કૅમ સભવી શકે ? ચૈતન્યને વિષયરહિત કહેવું એ પણ ‘ વદતા
'
વ્યાધાત છે.
ઉપર કહેલ એ બાબતથી વિદિત થાય છે કે સાંખ્યવાદી જ્ઞાનને આત્માના ધર્મ માનતા નથી તેમજ આત્માને નિલેષ માને છે. એટલે સંથા અરિણામી માને છે, જ્યારે જૈનષ્ટિએ તે આત્માને કચિત્ પરિણામી માન્યા છે.
સાંખ્ય મત પ્રમાણે જગતનું આદિ કારણે પ્રકૃતિ છે, તેમાંથી ‘બુદ્ધિ’ તત્ત્વના અને બુદ્ધિ' તત્ત્વમાંથી અહંકાર' તત્ત્વના આવિર્ભાવ થાય છે. તન્માત્રા' પાંચ છે. એની ઉત્પત્તિનું કારણ ‘અહંકાર’ તત્ત્વ છે. રૂપ, રસ, ગન્ધ, સ્પર્ધા અને શબ્દ એ પાંચ તમાત્રા છે. આ પાંચ તન્માત્રાએ માંથી અગ્નિ, જલ, પૃથ્વી, વાયુ અને આકાશ તત્ત્વા અનુક્રમે ઉદ્ભવે છે.
માયાવાદ-મીમાંસા'
मायां ख्यातत्रता समभ्युपगता किं सत्यसो वाऽसती ? स्यादाये यच्यसिद्धिरसती चेत् ? तत् प्रपञ्चः कुतः ? | स्यान्मायाऽर्थसहाय्यथेति वदता स्वामिन् ! तवाऽलोकिना स्याद्वन्ध्या च जनन्यपीति भुवने प्रख्यापिता किंमतिः ||१४||
Does he, who propounds the theory of illusion (Maya) consider it real or unreal? If real, there will be established two Tatras (dualism). And if unreal, whence can arise Prapancha (the visible world with manyfold phenomena) ? Oh, Lord · he (the Mayavadin) who not seeing thee says that even in spite of its being Maya, it conveys the sense of
69
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org