________________
સ્તક] Nyāya-Kusuminjali seo a pot of curd lying in the threshold shed light on Apupas* lying in the same place ? 36 ) : - “ જે શબ્દોમાં નિયમિત પ્રકાશકાથી વ્યંગ્ય શું છે, એમ કહેતા હો તે તે ઠીક નથી, કારણ કે આવી રીતભાત અન્ય ૦ગ્ય પદાર્થોમાં જેવામાં આવતી નથી. અનુભવથી પણ દોષ આવે છે કે ગૃહના માંગણામાં રહેલા દહીંના ભાજનને જેવાને લવાયલે દીપ તેજ સ્થળમાં રહેલા પૂડલાઓ પર પ્રકાશ શું નથી પડતો ? –૩૬
સ્પષ્ટીદરેક શબ્દને પ્રકટ કરવાને અમુક નિયમિત પ્રકાશકની જરૂર છે, એમ માનવું યુકત નથી; કારણ કે આવું તો કઈ પણ સ્થળે નજરે પડતું નથી. વળી જ્યારે અમુક સ્થળે રહેલ કોઈ પણ વસ્તુને જોવાને માટે તે સ્થળે દીપફ લઈ જવામાં આવે છે, ત્યારે તે દિપકથી તે સ્થળે રહેલા અન્ય પદાર્થો પણ પ્રકાશમાં આવે છે. આ પ્રમાણે દીપકના દષ્ટાંતથી જોઈ શકાય છે કે શબ્દોમાં નિયમિત વ્યંગ્યપણું સંભવતું નથી.
चैत्रो भाषत एवमावरणवानप्येष विज्ञायते तच्छब्दस्य विचित्रभाववशतः किं नाङ्ग ! मीमांसक !। व्यङ्गयत्वे त्वनुमानसंविदमिमां शक्नोपि कर्तुं कुतो ? व्यङ्गयैः कुम्भमुखैभवेदनुमितं दीपादि किं व्याकम् ? ॥३७॥
Oh dear Mimamsaka, is it not owing to the strangeness of sound that it is realized that it is Chaitra that is speaking though he is hidden (i. e. is not observed while speaking )? Whence can you have this knowledge in the form of inference, when sound is considered by you as Vyangya? Can a Vyanjaka ( Prakas'aka ) like a lamp be inferred by means of a Vyangya like a pitcher ? ( 37 )
* Apupa moans a cake of flour, moal, etc.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org