________________
તબક] Nyāya-Kusumānjali
A syllogism consisting of ten members is considered Uttama or the best, for an illustration of which the reader is referred to p. 7 f., of History of the mediæval school of Indian Logic by the late Dr. Satis Chandra Vidyabhusana.
As Pararthanumana is a kind of knowledge acquired by means of the members of a syllogism, so by attributing effect to cause, even the words which express the reason and which are set forth to produce conviction in others may be called Anumana, i, e., the Hetu which is the most important factor of producing Anumana may be looked upon, by metaphor as Anumana.
' “ વ્યાપ્તિને નિશ્ચય કરી આપનાર “ત' છે અને સાધનદ્વારા થતું સાધ્યનું જ્ઞાન “અનુમાન” કહેવાય છે. આ અનુમાન બે પ્રકારનું છે –સ્વાથનુમાન અને પરાર્થોનુમાન. તેમાં પોતે જાતે સાધનને નિશ્ચય કરીને અને વ્યાપ્તિને સ્મૃતિમાં લાવીને પરોક્ષ વસ્તુને જાણવી તે સ્વાર્થનુમાન છે અને હેતુના પ્રાગદ્વારા પરોક્ષ વસ્તુનું જ્ઞાન થવું એ બીજું પરાર્થનુમાન છે. વળી ઉપચારથી હેતુપયોગને પણ અનુમાન કહેવામાં આવે છે. ”-૪
સ્પષ્ટી, કોઈ પણ બે વસ્તુના સાથે રહેવાના સંબંધની પરીક્ષા કરવાને અધ્યવસાય તે તર્ક કહેવાય છે. આને “ ઊહ ” પણ કહે છે. અર્થાત જે વસ્તુ જેનાથી જુદા પડતી નથી, જે વસ્તુ જેના વગર રહેતી નથી, એ વસ્તુને એની સાથે જે સહભાવરૂપ ( સાથે રહેલા રૂપ ) સંબન્ધ છે, તે સંબધને નિશ્ચય કરી આપનાર “ તર્ક ” છે. દષ્ટાંત તરીકે–ઘમ, અગ્નિ વિના તે નથી–અગ્નિ વિના રહેતું નથી,
જ્યાં જયાં ધમ છે, ત્યાં ત્યાં અગ્નિ છે, એવો કોઈ ધનવાન પ્રદેશ નથી કે જ્યાં અગ્નિ ન હોય; આવો જે ધૂમ અને અગ્નિને સંબંધ, બીજા શબ્દોમાં કહીએ તે–-ઘયમાં રહેલે અગ્નિની સાથે રહેવાને જે નિશ્ચલ
128
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org