________________
વાચકુસુમાંજલિ .
[ તૃતીયHetu under consideration proves neither the existence nor the co-existence of the opposite of the Sadhya.
By considering Paksha-dharmatva as one of the characteristics of a true Hetu sometimes even the correct inference such as, “ There is the moon in the sky for it is seen in water” becomes impossible. Truly, in this inference the abode of the moon in water is not the sky, ¿. ?.. the Hetu does not possess Paksha-dharmatva; all the same the inference is valid. Similar remarks hold good in the case of the other characteristics. Moreover, it is a fact that for every argument Sapaksha and Vipaksha cannot be had. Such being the case, the inseparable connection (Avinabhava ) alone is the only true characteristic of Hetz.
જે વ્યાપ્ય તરીકે નિશ્ચિત છે, તેને “સાધન ' કહેવામાં આવે છે. સાધનનાં જે ત્રણ યા પાંચ લક્ષણે માનવામાં આવે છે, તે વ્યાજબી નથી; કેમકે તે લક્ષણોની “ પૃથ્વી ઉપર સૂર્ય છે, પ્રકાશ હોવાથી ” એ અને “આકાશમાં ચન્દ્ર છે, જલમાં ચન્દ્ર દેખાવાથી ” એ બંને સ્થળે અવ્યાપ્તિ આવે છે. અને “ તેણીનું ગર્ભસ્થ સંતાન શ્યામ છે, તેનું સંતાન હોવાથી ' એ સ્થળે અતિવ્યાપ્તિ આવે છે. બે–પ
સ્પષ્ટીક બ્રોએ સાધનનાં પક્ષધર્મત્વ, સપક્ષસ અને વિપક્ષવ્યાવૃત્તિ એમ ત્રણ લક્ષણો માન્યાં છે, અને નાયિકાએ આ ત્રણ લક્ષણો ઉપરાંત અબાધિતત્વ અને અસતિપક્ષ એ બે વધારે લક્ષણો માન્યાં છે. પરંતુ આ વસ્તુસ્થિતિ ઠીક નથી, કારણ કે એકલું
અવિનાભાવ ” લક્ષણજ સાધનને સારું માનવું બસ છે. જે હેતુમાં અવિનાભાવ લક્ષણ ન હોવા છતાં તે સાચે હેતુ હોય એવું કોઈ પણ સ્થળે દેખાતું નથી. તેમજ એ કાઈ દેવાભાસ નથી કે તેમાં અવિનાભાવ સંબંધ વિદ્યમાન હોય. આ ઉપરથી ત્રણ અથવા પાંચ લક્ષણવાળું સાધન માનવાની આવશ્યકતા નથી. તે ઉપરાંત આવાં લક્ષણે
128
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org