________________
ન્યાયમુસુમાંજલિ. [ વતીય* અબાધિતવ ” લક્ષણ અવિનાભાવશાળી હેતુમાં હોય જ છે. અવિનાભાવશાળી હેતુ કદી બાધિત હેતે નથી; એ માટે તે પણ નિરપગી છે. બાધિતત્વ દેવનાં ઉદાહરણે “અગ્નિ અનુષ્ણ છે, દ્રવ્ય હેવાથી ” એ વિગેરે અપાય છે. પણ એ ઉદાહરણમાં દ્રવ્યત્વ હેતુ અગ્નિમાં બરાબર વિદ્યમાન છે માટે તેને બાધિત કેમ કહી શકાય ? અલબત, પક્ષમાં સાધ્ય બાધિત છે. કેમકે અગ્નિમાં અનુષ્ણવને અભાવ છે. ત્યારે શું પ્રકૃત હેતુ સાચે છે ? સાચે કેણ કહે છે ? સાધ્યના દોષથી તે દુષ્ટ નથી, એટલું જ કહેવા માગીએ છીએ, કેમકે અન્યના દોષથી અન્ય દુષ્ટ હોઈ શકે નહિ. બાકી તે અવિનાભાવના અભાવથી તે તે હેતુ દૂષિત છેજ. અસત્યતિપક્ષ લક્ષણ પણ વ્યર્થ છે, કેમકે હેતુ યદિ અવિનાભાવથી નિશ્ચિત હોય તે તેની સામે પ્રતિપક્ષની સંભાવના હેઈ શકતી જ નથી. અગર હેતુમાં જ અવિનાભાવને ગોટાળો હોય છે તેથી જ એ હેતુ સહેતુ બની શકતું નથી. આ ઉપરથી સમજી શકાય છે કે અવિનાભાવ, બીજા શબ્દમાં અન્યથાનુપપત્તિ એજ એક હેતુનું અસાધારણ લક્ષણ છે. निर्बाधाभिमताऽविनिश्चितमथो साध्यं स धर्मान्वितो धर्मी पक्ष उदाहृतः कचिद*सौ धर्मोऽनुमेयः पुनः । धर्मी सिध्यति मानतः, कचन तु ज्ञानाद् विकल्पात् तथोभाभ्यामप्यथ वहिमांश्च, सकलनश्च, ध्वनिर्वसवान् ॥६॥
Sadhya must be Nirbadha ( not opposed to or contradicted by perception or inference ), Abhimata ( desired by the disputant ) and Anis'chita ( not ascertained ). Sadhya means (1)' Dharmin along with Dharma' known as Paksha and ( 2 ) Dharma which is to be inferred. Dharmin may be (i) Pramana-siddha ( established by Pramana ), (ii) Vikalpa-siddha ( hypothetical or taken for granted )
* व्याप्तिग्रहणसमयापेक्षया साध्यं धर्म एव, आनुमानिकप्रतिपस्यवसरापेक्षया तु धर्मान्वितो धमी साध्यम् ।
180
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org