________________
ન્યાયમાં જતિ
સતીયક અર્થ કયે સ્થળે કરે, એ સહજ પ્રશ્ન ઉદભવે છે. એના સમાધાનમાં સમજવું કે વ્યાતિગાન કરતી વખતે સાધ્યને અર્થ ધર્મ કર અને અનુમાનજ્ઞાનની પ્રાપ્તિના સમયમાં સાધ્યને અર્થ ધર્મસહિત ધર્મ કર અર્થાત “કો વાન મથક' એમાં વ્યાપ્તિગ્રહણ સમયે વધુ સાધ્ય છે અને અનુમાન જ્ઞાન કરતી વખતે vજત કઠિન એ સાધ્ય છે. स्यात् सत्तेतरसाध्यको नियमतो धर्मी विकल्पागतो ज्ञेया साध्यनिराकृतिश्च बहुधाऽनुष्णोऽनलोऽध्यक्षतः । नित्यः शब्द इति प्रजात्यनुमया जैनेन भोज्यं निशीत्येवं चागमतः शिरः शुचि जनात् वाचा च वन्ध्याऽऽम्बिका ॥७॥
In Vikalpa-siddha Dharmin, the existence or the non-existence of Sadhya is invariably established. The defects in Sadhya may be pointed out in various ways. The following Sadhyas are fallacious:-(1) Sad. hya incompatible with perception, such as : “ Fire is cold.” ( 2 ) Sadhya incompatible with inference, such as : “ Sound is eternal. ” (3) Sadhya incompatible with one's own Agama, such as : “ The Jainas should eat at night.” (4) Sadhya incompatible with the public opinion, such as : “ Man's head is pure." ( 5 ) Sadhya incompatible with one's own statement, such as : “ My mother is barren." ( 7 )
વિકલ્પથી સિદ્ધ થએલ ધનમાં ચોક્કસપણે સત્તા કે અસત્તાની જ સિદ્ધિ કરવામાં આવે છે. સાધ્યની અંદર બાધ અનેક રીતે બતાવવામાં આવ્યા છે. જેમકે– અનિ શીતલ છે ” એ પ્રત્યક્ષથી; “શ નિત્ય છે ” એ અનુમાનથી; “ જેનોએ રાત્રે ખાવું' એ આગમથી;
મસ્તક પવિત્ર છે ” એ લેકથી; અને “ મારી માતા વધ્યા છે.” એ સ્વવચનથી બાધિત છે. ”—૭
134
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org