________________
તબ! Nyāya-Kusumānjali
આ અનુમાનના બે પ્રકાર છે–સ્વાથનુમાન અને પરાથનુમાન બીજાના સમજાવ્યા વિના પિતાની જ બુદ્ધિથી હેતુ આદિ દ્વારા જે અનુમાન કરાય છે. તે સ્વાર્થનુમાન છે. બીજાને સમજાવવા જે અનુમાનપ્રયોગ, રજુ કરવામાં આવે છે તેને પરાર્થનુમાન કહે છે. અનુમાનની મા કે પ્રત્યક્ષના પણ બે ભેદો છે. સ્વાર્થ પ્રત્યક્ષ અને પરાર્થ પ્રત્યક્ષ. જેમકે “જે આ ગાય” એમ ગાય બતાવવી એ પરાર્થ પ્રત્યક્ષ છે. આમ પ્રત્યક્ષ અનુમાન યા સ્મરણાદિ કોઈ પણ જ્ઞાન શબ્દદ્વારા બહાર જે રજુ કરવામાં આવે છે તે “પરાર્થે સમજવું, અર્થાત શબ્દ-પ્રયાગથી બીજાના હૃદયમાં પ્રત્યક્ષ અનુમાન યા મરણાદિ જે જ્ઞાન ઉત્પન્ન કરવામાં આવે છે, તે જ્ઞાન “ પરાર્થ ” પ્રત્યક્ષ અનુમાન યા સ્મરણાદિ કહી શકાય છે, અને એ શબ્દપ્રયોગ પણ ( જેનાથી બીજાને જ્ઞાન થાય છે ) જે પરાર્થ પ્રત્યક્ષ યા અનુમાન આદિ કહેવાય છે, તે ખરેખર ઉપચારથી સમજવું.
व्याप्तत्वेन मुनिर्णयस्य विषथः प्रोचे पुनः साधन त्रैलक्षण्यमुखान्यलक्षणतया नो युज्यते साधनम् । आलोकादुपरि क्षितेर्दिनकरः खेन्दुर्जलेन्दोरितिस्थानाव्यापितया च तत्तनयतायेष्यप्यनेकान्ततः ॥५॥
Sadhana is that which is ascertained as having invariable concomitance ( with the major term ). It is not proper to say that Sadhana must have three or more (five) characteristics, for, otherwise in the inferences such as “The sun is above the earth because there is light” and “There is the moon in the sky for it is seen in water", there arises a fault of Avyapti; while in the inferences such as “ The child in the foetus condition of a particular woman will be of a dark complexion because it belongs to her," there arises Anekantata (Ativyapti), (5)
12
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org