________________
ન્યાયકુસુમાંજલિ.
તૃતીયalong with Abhava, while the Jainas in Praiyaksha and Paroksha. (1)
Notes :-The first Jaina writer on systematic logic seems to be Siddhasena Divakara It was he who laid the foundation of Jaina logic by composing a treatise called Nyuyavatara. He is also the author of Sammati-tarka, a Prakrita work where he has discussed the principles of logic very elaborately.
Pramana etymologically signifies an instrument of measurement - from Ma, to measure and Pra, forth. Thus it means a measured standard authority. It is a means of acquiring accurate or valid knowledgeknowledge which is free from any sort of blemishes, doubt, error etc., and which ascertains objects as they exist in nature. પ્રમાણ-સખ્યામાં મતભેદ
ચાર્વાક એકલા પ્રત્યક્ષને જ પ્રમાણ માને છે, બોદ્ધ અને વૈશેષિક પ્રત્યક્ષ અને અનુમાન એ બે પ્રમાણ માને છે, સાંખ્ય શબ્દસહિત એ ત્રણ પ્રમાણ, અક્ષપાદ (નૈયાયિક) ઉપમાનસહિત એ ચાર પ્રમાણે, પ્રભાકર (એક પ્રકારના મીમાંસક) અર્થપત્તિસહિત એ પાંચ પ્રમાણુ અને ભાહ (એક પ્રકારના મીમાંસક) અભાવ સહિત એ છ પ્રમાણ માને છે, અને જૈનો પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રમાણ માને છે.”—૧
સ્પષ્ટીનીતિ પ્રમાણ' અર્થાત જે વડે વસ્તુ તત્વને યથાર્થ નિશ્ચય થાય તે પ્રમાણ છે. યથાર્થ જ્ઞાન વડે સંદેહ, ભ્રમ કે અજ્ઞાન દૂર થાય છે અને ખરૂં વસ્તુસ્વસ્થ સમજાય છે, માટે તે યથાર્થ જ્ઞાનને “પ્રમાણ” કહેવામાં આવે છે. પ્રમાણ એ જડ વસ્તુ છે શકે નહિ. જ્ઞાનવિશેષનું નામ પ્રમાણ છે. આ પ્રમાણુ સ્વપરપ્રકાશક છે. આ શ્લોકથી આપણે એ જાણી શકયા છીએ કે જુદા જુદા દર્શન
110
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org