________________
ન્યાયકુસુમાંજલિ.
[ દ્વિતીયOh, what description can be given of the intellect, of those who consider sound as eternal, even when its creation is universally established and is free from any objection ? If sound is considered as Vyangya ( capable of being manifested , why should not an effort made to manifest a particular sound bring to light other sounds residing in the same place ? (35)
શબ્દ નિત્ય નથી---
શબ્દની ઉત્પત્તિ, સર્વ પ્રાણિઓની બુદ્ધિથી સિદ્ધ છે, એમાં કઈ પ્રકારને દોષ નથી, છતાં શબ્દને નિત્ય માનનારાની બુદ્ધિનું અમે શું વર્ણન કરીએ ! વળા શબ્દને વ્યંગ્ય માનવામાં આવે તેની ઉત્પત્તિ સ્વીકારવામાં ન આવે તે અમુક શબ્દને પ્રકટ કરવાને કરાયેલા પ્રયત્ન, તે સ્થળમાં રહેલા અન્ય શબ્દોને કેમ પ્રકટ નહિ કરે ? ”-૩૫
(અમુક શબ્દને પ્રકટ કરવાનો પ્રયત્ન કરતાં તેજ સ્થળમાં રહેલા અન્ય શબ્દો કેમ પ્રકટ નહિ થાય, એને ઉત્તર કેઈ એમ આપે કે દરેક શબ્દને સારૂ અમુક ચોકકસ વ્યંજક હોય છે, તે આ જવાબની અંદર શું દેષ હવે છે તેનો વિચાર ઉત્તર શાકમાં કરવામાં આવે છે. )
વં નિયરિગન શકુ ત? , તથડ– न्यत्रा सम्प्रतिपत्तितोऽनुभवतो बाघोऽन्यथा दुर्धरः । પો ggvહતો ધ બેટ્ટા મૂSपूपानामपि हन्त ! तत्स्थलजुषां किं न प्रकाशं सृजेत् ? ॥३६॥
It cannot be said that sounds are made manifest by means of particular Prakas'akas, for such a state of affairs is seen nowhere else; moreover, we know) from our experience that there arises a serious objection. Will not a lamp brought by a person to
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org