________________
ન્યાયકુસુમાંજલિ. [ દ્વિતીયનથી. અતઃ જે યુક્તિથી શબ્દ અણને ગુણ સિદ્ધ થતું નથી, તેજ યુક્તિથી તે આકાશને ગુણ પણ સિદ્ધ થતું નથી. –૩૩
સ્પી. “પરેક્ષ વસ્તુને ગુણ પક્ષ હોય છે ” આ ન્યાયમાં કઈ તર્કવાદી “ વાયુ અત્યન્ત પક્ષ છે છતાં તેને ગુણ સ્પર્શ પ્રત્યક્ષ છે”-એ પ્રમાણે વાયુનું દૃષ્ટાંત આપી દેષ બતાવે તે આના સમાધાનમાં સમજવું જોઈએ કે જેને ગુણ પ્રત્યક્ષ છે તે વસ્તુ પણું પ્રત્યક્ષ હોય છે. દાખલા તરીકે અંધારામાં રહેલ ઘટને સ્પર્શ થવાથી ઘટ પ્રત્યક્ષ મનાય છે. આ જ પ્રમાણે વાયુના સ્પર્શનું પ્રત્યક્ષ થવાથી વાયુ પણ પ્રત્યક્ષ સાબિત થાય છે. મતલબ કે રૂ૫, રસ વિગેરે ગુણેમાંને એક પણુ ગુણ પ્રત્યક્ષ થતાં તે વસ્તુ પ્રત્યક્ષ સ્વીકારવી જોઈએ. આ યુકિતથી શબ્દ, કે જે પ્રત્યક્ષ છે તેને આકાશને ગુણ માનતાં આકાશને પણ પ્રત્યક્ષ માનવું પડશે. આ તે હેટી દોષાપત્તિ કહેવાય. માટે શબ્દને આકાશને ગુણ માન યુકત નથી. 'शब्दश्चागत एष 'एवमखिलप्रज्ञाप्रसिद्धा क्रिया
शब्दं द्रव्यतया न साधयति किं ? किं स्याद् गुणः सक्रियः ? । श्रोत्रं शब्दभुवां न याति, न च वा न प्राप्यकारि स्मृतं गन्धद्रव्यवदेव तद् ध्वनिरयं द्रव्यं क्रियातो भवेत् ॥३४॥
Does not the action ( Kriya ) well-known to all, viz that sound has come, prove it to be a substance ( Dravya )? Can a quality possess action ? Moreover neither does the ear go to the place where sound is produced, nor is it known as being Aprapyakarin ( as cognising an object without having a contact with it ). Therefore, sound is established as a Dravya owing to its possessing Kriya like a substance having smell. ( 34 )
વળી “ આ શબ્દ આવ્યો’ એમ શબ્દની આગમન ક્રિયા સર્વ મનુષ્યને જાણીતી છે, તે શું એ ક્રિયા, શબ્દને દ્રવ્ય તરીકે સિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org