________________
ન્યાયકુસુમાંજલિ. [દ્વિતીય શબ્દનું દિગલિક
શબ્દને આકાશનો ગુણ માનનાર તેને ( શબ્દને પરમાણુનો ગુણ કેમ કહેતા નથી ? જે પરમાણુ ગુણ માનવામાં શબ્દ અમને પ્રત્યક્ષ નહિ થાય એમ તે કહેતા હોય, તે પછી શબ્દને આકાશને ગુણ માનવાથી તે પ્રત્યક્ષ થશે ખરો ? કારણ કે અણુના ગુણે જેમ અપ્રત્યક્ષ છે, તેમ આકાશના પણ સર્વ ગુણો અપ્રત્યક્ષ જ છે. ”-૩૧
સ્પષ્ટ શબ્દને આકાશને ગુણ માન્ય અને પરમાણુને નહિ, તેનું કારણ, પરમાણુનો ગુણ માનવાથી તે શબ્દ પ્રત્યક્ષ નહિ થાય એમ તર્કવાદી બતાવે છે. પરંતુ જે કારણથી શબ્દ પરમાણુને ગુણ સંભવત નથી, તેજ કારણથી તે આકાશને ગુણ પણ નથી એમ સિદ્ધ થાય છે; કારણ કે જે વસ્તુ પરોક્ષ હોય છે તેના ગુણ પણ પરોક્ષ હેવા જોઈએ. પરમાણુ તેમજ આકાશ અને પરોક્ષ છે, તેથી તેના ગુણે પણ પરોક્ષ લેવા જોઈએ. શબ્દને જે આકાશને ગુણ માનીએ, તે પરિક્ષ આકાશને શબ્દ ગુણું પ્રત્યક્ષ છે એમ વાધો આવે છે.
कर्मत्वप्रतिषेधनेऽपि नियमाद् द्रव्यं ध्वनि मन्यतां
ये हत्यन्तपरोक्षवस्तुगगुणा अस्मत्समक्षा न ते। रूपाद्यं परमाणुवृत्ति च यथा शब्दोऽपि तस्मान्नभो
धर्मः सिध्यति नाऽन्यथा न हि भवेदव्यक्षधीगोचरः ॥३२॥
Let sound be certainly admitted as a substance ( Dravya ), though it may be denied as being action ( Kriya ); for, the attributes belonging to extremely imperceptible objects are not directly experienced by us, as for instance, the attribute like colour in the case of atoms. Therefore sound is not established as an attribute of space, for, otherwise it ought not be an object of direct perception. ( 32 )
શબ્દને ક્રિયા તરીકે ન માને, પણ એને દ્રવ્ય તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org