________________
સ્તબ* ]
Nyaya-Kusumänjali
which is all-pervading like space possess remembrance, intellect, meditation and the like? If it be admitted as Omnipresent, it cannot have motion, etc., as is the case with space. ( 30 )
66
જીવત્વ તરીકે સદાતન ( સનાતન ) એવા આાત્માની વિવિધ પરિણામવાળી અવસ્થાએ થવાને લીધે તેની અનિત્યતા પણ વિષુધાએ ( જૈનશાસ્ત્રકારાએ ) ઉત્સાહપૂર્વક અગીકાર કરેલી છે. જીવને વિશ્વવ્યાપક માનવામાં તેનામાં આકાશની માક, સ્મૃતિ, મતિ, ધ્યાન પ્રમુખ ક્રમ સ'ભવી શકે ? અને આકાશમાં જેમ ચેષ્ટા સંભવતી નથી, તેમ તેમાં ચેષ્ટા પણુ કેમ સંભવી શકે ? -૩૦
"
( આકાશ સર્વવ્યાપી છે. તેને સ્મૃતિ, ધ્યાન વિગેરે છેજ નહિ, તેમજ તેને ચેષ્ટા પણુ નથી. જ્યારે આત્માને સાપક માનવામાં માવે, ત્યારે તેને પણ આકાશની માફ્ક સ્મૃતિ, ધ્યાન, ચેષ્ટા વિગેરે ત્રટી શકશે નહિ. )
રાઃ ।
शब्दं व्योमगुणं वदन् न परमाणूनां गुणं किं वदेत् ? स्यान्नाऽऽस्माकसमक्षगोचरतयाऽणूनां गुणत्वे स चेत् ? । स्यादास्माकसमक्षगोचरतया व्योम्नो गुणत्वे स किं ?
न स्युर्वाऽणुगुणाः समस्तखगुणाः प्रत्यक्षगम्या यतः ॥ ३१ ॥
Why does not he who says that sound is an uttribute of ether (Aas') call it an attribute of atoms ? If he replies that in admitting it as an attribute of atoms it will not be an object of direct experience to us, will it be so when it is looked upon a an attribute of Akas'a, when all the attributes of Akas'a like those of atoms are not directly perceived by us? ( 31 ).
Jain Education International
93
For Private & Personal Use Only
www.jainelibrary.org