________________
ન્યાયકુસુમાંજલિ.
[ દ્વિતીય દૂર રહેલ-દષ્ટિથી બહાર રહેલ ચૈત્રના શબ્દો સાંભળીને “આ ચત્ર બોલે છેએવું જે જ્ઞાન થાય છે, તે હે મીમાંસક, શબ્દની વિચિત્રતાને લીધે શું નથી ? કિન્તુ શબ્દને વ્યંગ્ય માનવામાં આવા અનુમાનનું જ્ઞાન તું કયાંથી કરી શકીશ? ઘટ વિગેરે બંગ્યથી દીપાદિક બેજકનું અનુમાન થાય છે ? –૩૭
સ્પષ્ટી શબ્દ એ વ્યંગ્ય છે અને મનુષ્ય એ વ્યંજક છે. ચિત્ર એ એક પુરૂષનું નામ છે.
દૂર-નજરથી બહાર રહેલ પરિચિત મનુષ્યના શબ્દ સાંભળવાથી આપણને જ્ઞાન થાય છે કે “ બોલનાર માણસ આજ છે.” આ અનુમાન શબ્દની વિચિત્રતાને લીધે થાય છે. શબ્દને વ્યંગ્ય માનવાથી આ પ્રકારનું અનુમાન ઘટી શકે નહિ. કારણ કે વ્યંગ્યથી વ્યંજકનું અનુમાન કયાંયે થતું જોવાતું નથી. શું વળી ઘટથી દીપકનું અનુમાન થઈ શકે ખરૂં ? ના, નહિ જ, તે પછી જ્યારે શબ્દ વ્યંગ્ય હાય, તે શબ્દરૂપ વ્યંગ્યથી વ્યંજકરૂપ મનુષ્યનું અનુમાન થઈ ન શકે.
ध्वान्तोऽभावतया परैर्निगदितो नैवास्ति युक्तिसमो ર૬, વ્યતિપત્તિપરવાજોત્તથી સ્પર્શતઃ | कुम्भाभाववदुद्भवेच तमसोऽभावस्य साक्षात्कृति
लोकेन विना, दृशोरभिगमाद् द्रव्यं तमः सिद्धवत् ॥३८॥
The belief of some ( the Naiyayikas ) that darkness is negation of light does not stand to reason, for it has acquired the ground of being called a substance owing to its possessing colour and touch. Without the help of light there ought not to be the direct perception of darkness, when it is considered of the nature of negation. Consider the case of the absence of a pitcher. Moreover, darkness is established as a substance, as it comes into contact with eyes. ( 38 )
100
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org