________________
પાયકુસુમાંજલિ.
[ દ્વિતીયએક તે અસવગત પરિમાણવા અને બીજું રૂપાદિમત્વ. હવે આ બંને પ્રકારના મૂત્ત વમાં કયું સૂત્ત. પણ છિન પરિમાણુની સાથે અવિનાભાવ સંબંધ રાખે , એ વિચારવું જોઈએ. જે પાચ્છન પરમાણુ હેય તે અસવ ગત પરિમાણ હોય એ દેખીતું છે માટે તે બંનેના અવિનાભાવ સંબંધમાં તે શંકા જ નથી હવે રહ્યું “ રૂપાદિમ ”. તે પરિચ્છિન્ન પરિમાણની સાથે આવનાભાવ સંબંધ રાખતું નથી કેમકે સહામા પક્ષવાળાઓ (વૈષિક વિગેરે ) મનને પરિચ્છન્ન-પરિમાણુ (અણુ-પરિમાણ ) માનવા છતાં તેમાં રૂપાદિમત્વ માનતા નથી. જ્યારે આમ બાબત છે, તે પછી શરીર પરિમાણવાળા આત્મામાં પાદિમત્વરૂપ મૂર્તત્વને આરેપ શી રીતે મૂકી શકાય? પરિચ્છિન્ન પરિમાણવાળા (શરીર પરિમાણવાળા આત્મામાં અસર્વગત પરિમાણરૂપ મૂર્તવ તે ઇષ્ટજ છે; અને એવું મૂર્ત વ, આત્માને શરીરમાં પ્રવેશ થવામાં અટકાયત કરેજ નહિ, કેમકે એવા પ્રકારના મૂdવવાળા મનને પ્રવેશ શરીરમાં સહુને જાણીતું છે.
हंहो ! सुन्दर ! मूर्त्तवस्तुनि भवेद् मूर्तप्रवेशः किमु ?
स्यादेव प्रिय ! वालुकादिषु जलादीनां प्रवेशः स्फुटः। देहासङ्गिन आत्मनश्च नभसः को भेद आवेद्यतां ?
नो विद्मो बहिरङ्गतोऽभ्युपगमे जीवस्य किं कारणम् ? ॥२६॥
Oh good one, can an object possessing colour, etc., enter another of the same nature ? The reply is that oh dear one, it can surely do so as is distinctly seen in the case of water entering sand (and sugar entering milk ). Moreover ( when soul is considered as pervading the universe ), it should be pointed out as to what difference there is between the soul outside the body and space. We do not understand what object there can be in believing soul as existing even outside the body. ( 26 )
88
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org