________________
સ્તક] Nyaya-Kusuminjali,
અહે સુંદર ! મૂર્ત વસ્તુમાં મૂર્તિને પ્રવેશ ક્યાંથી સંભવે ? હે પિયજેમ વાલુકાદિકમાં જલાદકને પ્રવેશ પ્રસિદ્ધ છે, તેમ આ પણ બની શકે. પરંતુ જે આત્માને વ્યાપક માનવામાં આવે તે દેહને નહિ આશ્રીને રહેલા આત્મામાં અને આકાશમાં શું તફાવત છે તે કહેશરીરની બહાર પણ આત્માને માનવામાં શું કારણ છે તે અમે સમજી શકતા નથી. ”—૨૬
સ્પષ્ટી–ભસ્મ અને પાણી યા સાકર અને દૂધ એ રૂપાદિમત્ત્વરૂપ મૂર્તવવાળા છે, છતાં તેઓને એક બીજામાં પ્રવેશ થાય છે, તે પછી રૂપાદિમસ્વરૂપ મૂર્તત્વ વગરના આત્માને શરીરમાં પ્રવેશ થ દુઈટ છે?
कीटादेः करणालयं प्रविशति न्यक्षात्मना चेतनो
देशाद् वेति विभुत्ववादविषये प्रश्नो भवेदुत्कटः । नायोऽध्यक्षविवाधनात् जिनमतस्वीकारपातात् पुन
न्त्यिः सावयवत्वमापतति यत् ध्वंसमसङ्गश्च तत् ॥२७॥ In admitting the soul as pervading the universe there arises a serious question as to whether the soul of a worm occupies its body entirely or partially, The former alternative ( riz, that the soul occupies the body entirely ) is untenable owing to the obvious contradiction ( for in that case a worm must be as large as the universe ) and the necessity of accepting the Jaina view ( viz. that the soul does not pervade space outside the body ). The latter does not hold good as in that case the soul shall have to be considered as composed of parts ( Savayava ) and thence will arise its liability to destruction. ( 27 )
આત્માને સર્વવ્યાપક માનવાથી કીડા વગેરેના શરીરને તેને આત્મા સમસ્ત રીતે અવલંબે છે કે એક દેશથી ? એ પ્રશ્ન ઊભો 12
89
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org