________________
સબક ) Nyāya-Kusumānjali there is not the perception of consciousness. Moreover, in admitting Chaitanya as an attribute of body, how can knowledge in the form of remembrance of an object previously experienced arise in futuro (lit. on a subsequent day , when the body undergoes changes every day? ( 16 )
મડદામાં પ્રાણના અભાવને લીધે જ બુદ્ધિને વિરહ છે, એમ બોલવું યુક્ત નથી; કારણ કે નળી વિગેરે વડે પણ વાયુને સંચાર કરતાં મૃતક શરીરમાં ચેતન્ય અનુભવ થતો નથી. વળી શરીરને ચેતન્યવાન માનવામાં, દિવસે દિવસે શરીરમાં અન્યાન્યભાવ (વિલક્ષણ-પરિણમતા) પ્રાપ્ત થતું હોવાથી પૂર્વ અનુભવાયલી વસ્તુનું સ્મરણ કાલાન્તરે કેમ થઈ શકશે ? –-૧૬
સ્પષ્ટ બાળશરીર યુવકશરીર અને વૃદ્ધશરીર એ ભિન્ન ભિન્ન અવસ્થા છે. આત્માને નહિ માનવાથી બાળશરીરે અનુભવેલ પદાર્થ યુવકશરીરને સ્મરણમાં ન આવવી જોઈએ, કારણ કે બીજાએ અનુભવેલ પદાર્થને બી જે યાદ કરી શકતા નથી, એ પ્રત્યક્ષસિદ્ધ નિયમ છે; પરંતુ જ્યારે બાળદરામાં અનુભવાયલું યુવકદશામાં રતિગોચર થાય છે, ત્યારે શરીરથી જુદે આમા સુતરાં સિદ્ધ થાય છે.
निर्ज्ञानं खा भूतवस्तु तदहो ! तज्जं शरीरं कुतચૈતન્યાાિળાશયો? 7 f : સાતે પૃયા. भूतानामपि चेतना सकलधीनिर्वाधनाद् बाधिता साहित्येऽपि च चेतना नहि, तथाभूतेऽभ्यतो बाधतः ॥१७॥
The elements are certainly void of knowledge. This being so, how can body made up of them be a substratum of attributes like consciousness ? For, a piece of cloth cannot be created out of a lump of clay. Even to admit that Chaitanya is found in elements ( individually ) is contradicted by common 10
78
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org